________________
૧૯૬
.
કે–જેમાં તેજસ અને કા'ણુ શરીર ન હોય. મરણ બાદ પણ સાથે જ રહે છે. એટલે મરણ બાદ અને જન્મતાં પહેલાં પણ જીવ કેમ તો બાંધતો જ હેાય છે તેમજ નવા ભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ આહારને યોગ્ય સ્કંધા મેળવવામાં કાર્માણ અને તેનું પરિણમન કરવામાં તૈજસ શરીર મદદરૂપ થઈ શકે છે. જો તે પ્રમાણે ન હોય, તો પ્રથમ સમયે આવેલા આહારનું પચન–પરિણમન ન થાય. કાર્પણ શરીર નામકર્માં પણ જીવવાર અલગ અલગ હોય છે, અલગ અલગ જાતનું હોય છે. અને જે જીવતુ જેવુ ફાર્માણ શરીર નામક હોય, તે પ્રમાણે જ તેટલા માપની તેવી જાતની કામણ વણા તેને મળે છે. તે પ્રમાણે જુદા જુદા જરાગ્નિ અને શરીરની ગરમીના કારણ તેજસ નામક' વિષે પણ સમજવુ. અગાપાંગ નામક —શરીરના મુખ્ય અંગોને અગા કહેવામાં આવે છે. જેમકે એ હાથ, એ પગ, માથું, પેટ, પીઠ
અને છાતી.
તે અંગના અવયવ। ઉપાંગા કહેવાય છે. આંગળાં, નાક, કાન વિગેરે.
અને તેના પણ અવયવ રૂ૫ અગાપાંગ કહેવાય છે, આંગળાંના. વેઢા, રેખા વિગેરે.
ઉપલક્ષણથી શરીરના નાના મોટા તમામ વિભાગરૂપ અવયવેને આ અગોપાંગ શબ્દમાં સમાવેશ થાય છે. 'ગોપાંગા પ્રથમના ત્રણ શરીરને હોય છે. પાછળના એ શરીર શરીરમાં વ્યાપ્ત હોય છે, અને આત્મા સાથે મિશ્ર હોય છે. એટલે તેના અંગેાપાંગ હાઈ શકે નહી. અંગ ઉપાંગ અને અગાપાંગ : એ ત્રણેયને સમાવેશ અગાપાંગ શબ્દમાં થાય છે.
૩. ૧. ઔદારિક અંગાપાંગ નામકમ —ઔદારિક શરીરમાં અંગે પાંગે! ઉત્પન્ન કરી આપનાર કર્મો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org