________________
૧૯૮
૬૮. ૩. આહારક આહારક બન્ધન નામકર્મા–પ્રથમના આહારક શરીર સાથે પછી આવેલા આહારક સ્કંધનું મિશ્રણ કાવનાર ક.
૬૯ ૪. ઔદારક તેજસ બન્ધન નામકર્મા–પહેલાં આવેલા ઔદરિક સ્કંધને પછી આવેલા તેજસ કંધે સાથે મિશ્રણ કરાવનાર કર્મ.
૭૦, ૫. વૈક્રિય તૈજસ બનધન નામકમ– તે
પહેલાં આવેલા વૈક્રિય સ્કંધેનું , , ૭. ૬. આહારક તૈજસ બન્ધન નામકમ
પહેલાં આવેલા આહારક સ્ક ધેનું ,, , * ૭ર. ૭. ઔદારિક કામણુ બન્ધન નામકર્મા–પહેલાં આવેલ દારિક અને પછી આવેલા કામણ સકંધનું મિશ્રણ કરાવનાર કર્મ. ૭૩. ૮. વૈક્રિય કામણુ બન્ધન નામકર્મ–
પહેલા આવેલા વૈક્રિય , , , , - ૩૪. ૯. આહારક કામણુ બન્ધન નામકર્મ –
પહેલાં આવેલા આહારક , , , , ( ૭૫, ૧૦. દારિક તેજસ કામણુ બન્ધનનામકમપછી આવેલા દારિક છે સાથે પ્રથમના તેજસ કાર્પણ શરીર સાથે મિશ્રણ કરાવનાર કમ. . ૭૬. ૧૧. વેકિય તેજસ કામણ બન્ધન નામકર્મ– પ્રથમના તૈજસ કામણ શરીર સાથે પછી આવેલા વૈક્રિય સ્કંધ સાથે મિશ્રણ કરાવનાર કર્મ.
૭૭. ૧૨, આહારક તેજસ કામણુ બધુન નામકર્મ– પ્રથમના તેજસ કામણ શરીર સાથે પછી આવેલ આહારક શરીર સાથે મિશ્રણ કરાવનાર કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org