________________
૧૯૭
૬૪. ૨. વૈકિય અંગે પાંગ નામકર્મ–ક્રિય શરીરમાં અંગોપાંગ ઉત્પન્ન કરી આપનાર કર્મ.
૬૫. ૩. આહારક અંગોપાંગ નામકર્મ–આહારક, શરીરમાં અ ગોપાંગ ઉત્પન કરી આપનાર કર્મ.
બન્ધન નામકર્મ—શરીરપણે બનેલા પુગલમાં નવા પુદગલે આવીને ભળે છે, તે જુના અને નવા એ બન્નેયનું પરસ્પર મિશ્રણ કરી આપનાર કર્મનું નામ બન્ધન નામકર્મ કહેવાય છેઃ બધન નામક ન હોત, તે પિતાની જાતના કે બીજી જાતના શરીરના પુદ્ગલેને પરસ્પર મિશ્રણ થઈ સંબંધ ન થઈ શકત. અને પુગલે વાયુથી ઉડી જાત, ને વેરાઈ જાત.
દાખલા તરીકે–તૈજસ અને કાર્માણ એ બન્નેય શરીર પણ પરસ્પર ગુંથાયેલા છે. તે બન્ને મળીને પણ નવા ઔદરિ કાદિક સાથે મિશ્ર થાય છે. ઔદારિકાદિક પોતે પણ પિતાના જુના અને નવા સાથે મિશ્ર થાય છે. એમ થવાથી જ એક સાથે રહેલા કોઈ પણ ત્રણ શરીરમાં એકાકારપણું જણાય છે. એટલે શરીરના પુદગલોના બંધનો પંદર પ્રકારના થાય છે. તેથી બંધન નામકર્મો પણ પંદર પ્રકારના થાય છે.
૬૬, ૧. ઔદારિક ઔદારિક બન્ધન નામકર્મ–દારિક શરીરપણે ગોઠવાયેલા જુના દારિક વર્ગણના સ્કંધ સાથે નવા ઔદારિક વગણના સ્કર્ધનું મિશ્રણે કરાવી આપનાર કર્મ. એજ પ્રમાણે – - ૬ ૭. ૨. વય ક્રિય બન્ધન નામકર્મ–પ્રથમના ક્રિય શરીર સાથે પછી આવેલા વૈક્રિય સ્કન્ધનું મિશ્રણ કરાવનાર કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org