________________
૭૮. ૧૩. તેજસ તેજસ બન્ધન નામકર્મા–પ્રથમના જસ સાથે પછીથી આવેલા તેજસ કંધનું મિશ્રણ કરાવનાર કર્મ.
૭૯. ૧૪. કાર્માણ કામણ બન્ધન ના મક–પ્રથમના કર્માણ સાથે પછી આવેલા કાર્માણ સ્કંધનું મિશ્રણ કરાવનાર કર્મ.
૮૦. ૧૫. તેજસ કામણું બધૂન નામકર્મ-તેજસ અને કામંણ વર્ગણાનું પરસ્પર મિશ્રણ કરાવનાર કમં:
આ ઉપરથી એમ સમજાય છે, કે-દરેક શરીર પિતાની જાતના શરીર પણે પરિણમેલી વર્ગણા સાથે એકમેક થાય છે, તેજ પ્રમાણે તેજસ સાથે પણ એકમેક થાય છે. તે જ પ્રમાણે કાર્માણ સાથે પણ એકમેક થાય છે. તેજસ અને કાર્માણ પરસ્પર પણ એકમેક થાય છે. તે બેયના મિશ્રણની સાથે પણ પ્રથમનાં ત્રણ શરીરથે એકમેક થાય છે.
દાખલા તરીકે-ભવાન્તરમાંથી આવેલા જીવ સાથે તેજસ કાર્માણનું મિશ્રણ તે થયેલું જ હોય છે. દારિક, વૈક્રિયા અથવા કોઈવાર આહારક, એ ત્રણમાંનું કંઈ પણ નવું શરીર જીવ બાંધે ત્યારે તેનું તૈજસ-કાશ્મણની સાથે મિશ્રણ કરવું પડે છે. - પછી સમયે સમયે જેમ જેમ દારિકાદિક વર્ગણા-એટલે
દારિક વગંણા, તૈજસ વગણ, અને કામણ વર્ગણા, આવે જાય, તેમ તેમ સ્વાતિ સાથે, તેજસ સાથે, કામણ સાથે, તેજસ કામણ સાથે, તેજસનું તેજસ સાથે, કાર્માણનું કાર્માણ સાથે, અને તૈજસ કાર્માણનું પરસ્પર, એમ સાત મિશ્રણ થાય છે. શરીરમાં એકાકાર કરનાર બંધન નામકર્મ ન હોય, તો એક શરીરમાં નવી જૂની વર્ગણાઓનું મિશ્રણ થઈને એકાકારપણું પ્રગટ ન થાય. એજ પ્રમાણે વૈક્રિય કે આહારક વખતે સાત પ્રકારનાં મિશ્રણ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org