________________
૨૦૩ તેવી મજબુતાઈવાળા કાનો બાંધો અર્ધનારી હનન કહેવાય છે. તેવું સંવનન અપાવનાર કમ અર્ધનારીચ સંહનન નામકર્મ કહેવાય છે.
૯૦, ૫. કિલિકા સંહનન નામક બનેય હાડકાંઓને માત્ર ખીલીથી અટકાવી રાખેલા હેય, તેવી મજબૂતીવાળે બાંધે કિલિકા સંહનન કહેવાય છે. તેવું સંહનન જીવને અપાવનાર કર્મ કિલિકા સંહનન નામકર્મ કહેવાય છે.
૯. ૬. સેવા સંહનન નામકર્મા–માત્ર હાડકાના છેડા પરસ્પર જોડાયેલા હોય, પરંતુ તેની મજબુતી માટે કશી ખીલીની, પાટની કે મટિબંધની ગોઠવણ ન હોય, તે હાડકાંવાળો બાંધો, તે સેવાત સંહનન ગણાય છે. તે બાંધે અપાવનાર કર્મ સેવાર્તા સંહનન નામકર્મ કહેવાય છે.
આ સંહનને સ્થાવર છે, દેવતાઓ અને નારકોને હેતાં નથી, કેમકે–તેઓને હાડકાં હોતાં નથી. માત્ર ત્રસ તિર્યંચ અને મનુષ્યને હેય છે.
સુતાર લેકે મકાનના બાંધકામમાં લાકડાના જુદા જુદા સાંધા કરે છે. તે સાંધાઓમાં કેટલીક જાતના સાંધાના નામ ગૌમુખી, નારા, હષભનાથચ, વજષભનાચ એવાં પણ નામે હોય છે. શરીર પર્યાપ્તિથી હાડકાં બને, પરંતુ તેની મજબુતાઈ ઠરાવવાનું કામ આ કર્મનું છે. સંસ્થાન નામકર્મ
આ કમ શરીરની સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન કરે છે.
૯ર. ૧. સમચતુર સંસ્થાન નામર્મ–સમ=સરખી ચતુર=ચાર, અસ્ત્ર-ખુણ સંસ્થાન=આકૃતિ, ચાર ખુણા જેમાં સરખા હોય, તેવી આકૃતિ તે સમચતુર સંસ્થાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org