________________
૨૦૨
સહુનન નામકમ —શરીરમાંના હાડની મજબુતાઈ નક્કી. કરવાનું કામ આ કર્મોનુ છે.
૮૬ ૧. વજ્રઋષભનારાંચ સહનન નામકમ-વાંદરીતે જેમ તેનું બચ્ચુ ચેાંટી રહે, તેવીરીતે એ હાડકાં પરસ્પર ચોંટી રહે, તેને મટધ કહેવામાં આવે છે. તેનું બીજું નામ નારામ ધ કહેવાય છે. એ રીતે ચેાંટેલા હાડકા ઉપર પાટારૂપ ત્રીજુ હાડકું વીટાયેલુ' હાય, તેને ઋષભ કહેવામાં આવે છે.
તે પાટા અને નારાચ ધરૂપ પરસ્પર જોડાયેલા એ હાડકામાં સાંસરું ઉતરી જાય તેવું વજ્ર એટલે ખીલારૂપ ચોથું હાડકું પરાવાયેલુ હોય, આવી જાતની મજબુતી જે શરીરમાંના હાડકાની હેય, તેનું નામ વજ્રઋષભનારાચ સહનન કહેવાય છે.
જીવતે તેવુ સહનન અપાવનાર કર્મો-વજ્રઋષભનારાચ સહુનન નામક કહેવાય છે.
૮૭. ૨. ઋષભનાચ સહનન નામક×~તેની રચના ઉપર પ્રમાણે હાવા છતાં વચ્ચે વજ્ર-ખીલે ન હોય, એવી મજભુતીવાળા હાડકાના બાંધે ઋષભનારાચ સહનન કહેવાય છે. તેવે! બધા અપાવનાર કર્મી ઋષભનારાંચ સહુનન નામક કહેવાય છે.
૮૮. ૩, નારાય સહુનન નામક—માત્ર બન્નેય તરફ મટબંધ જ હોય, વજ્ર અને પાટા ન હોય, તેવી મજબુતાઈ વાળા હાડકાંના ખાંધે નારાચ સહુનન કહેવાય છે. તેવુ સહનન અપાવનાર ક તારાચ સહુનન નામક કહેવાય છે.
૮૯. ૪. અનારાય સહનન નામકમ—એક તરફ મટબંધ અને ખીજી તરફ ખીલીરૂપ હાડકાથી ટકાવેલ હાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org