SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સહુનન નામકમ —શરીરમાંના હાડની મજબુતાઈ નક્કી. કરવાનું કામ આ કર્મોનુ છે. ૮૬ ૧. વજ્રઋષભનારાંચ સહનન નામકમ-વાંદરીતે જેમ તેનું બચ્ચુ ચેાંટી રહે, તેવીરીતે એ હાડકાં પરસ્પર ચોંટી રહે, તેને મટધ કહેવામાં આવે છે. તેનું બીજું નામ નારામ ધ કહેવાય છે. એ રીતે ચેાંટેલા હાડકા ઉપર પાટારૂપ ત્રીજુ હાડકું વીટાયેલુ' હાય, તેને ઋષભ કહેવામાં આવે છે. તે પાટા અને નારાચ ધરૂપ પરસ્પર જોડાયેલા એ હાડકામાં સાંસરું ઉતરી જાય તેવું વજ્ર એટલે ખીલારૂપ ચોથું હાડકું પરાવાયેલુ હોય, આવી જાતની મજબુતી જે શરીરમાંના હાડકાની હેય, તેનું નામ વજ્રઋષભનારાચ સહનન કહેવાય છે. જીવતે તેવુ સહનન અપાવનાર કર્મો-વજ્રઋષભનારાચ સહુનન નામક કહેવાય છે. ૮૭. ૨. ઋષભનાચ સહનન નામક×~તેની રચના ઉપર પ્રમાણે હાવા છતાં વચ્ચે વજ્ર-ખીલે ન હોય, એવી મજભુતીવાળા હાડકાના બાંધે ઋષભનારાચ સહનન કહેવાય છે. તેવે! બધા અપાવનાર કર્મી ઋષભનારાંચ સહુનન નામક કહેવાય છે. ૮૮. ૩, નારાય સહુનન નામક—માત્ર બન્નેય તરફ મટબંધ જ હોય, વજ્ર અને પાટા ન હોય, તેવી મજબુતાઈ વાળા હાડકાંના ખાંધે નારાચ સહુનન કહેવાય છે. તેવુ સહનન અપાવનાર ક તારાચ સહુનન નામક કહેવાય છે. ૮૯. ૪. અનારાય સહનન નામકમ—એક તરફ મટબંધ અને ખીજી તરફ ખીલીરૂપ હાડકાથી ટકાવેલ હાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy