________________
૧૩. સજ્વલન હોય ત્યારે એકલા સજ્વલન જ હાય છે. ૧૪. ક્રોધ લાગણી ઉત્પન્ન થઇ હોય ત્યારે ચારેય જાતની ક્રોધ લાગણી સાથે હાઈ શકે છે. પરંતુ ખીજી લાગણી ન હાય. એટલે કે ક્રોધ-માન-માયા-લેભને ઉત્પન્ન કરનારા ચારેય કર્માને એકી સાથે ઉય ન હાય, પરંતુ ચારેય પ્રકારના એક ક્રોધના જ ઉદ્ય હાય.
૧૭૯
૧૫. અનંતાનુબંધીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ, પ્રત્યાખ્યાનીય ક્રોધ, અને સંજવલન ક્રોધ એ ચારેયના ઉદય એક વખતે હાઈ શકે.
૧૬. અનંતાનુબંધીય પણ કોઈ વાર અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન જેવે હાઈ શકે, એટલે તે ચાર પ્રકારના સંભવે. ૧૭. એજ પ્રમાણે સંજવલનને ઉય પણુ અનંતાનુબંધીય જેવા દેખાય અને ખીજા બે જેવા પણ દેખાય.
૧૮. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનીય બીજા ત્રણ જેવે હાય.
૧૯. તેજ પ્રમાણે પ્રત્યાખ્યાનીય પણ બીજા ત્રણ જેવા હાય. ૨૦. એ પ્રમાણે દરેકના ૪ ભેદ લેતાં ૧૬ થાય. અને ક્રોધાદિ ચાર ગણતાં ૬૪ ભેદ થાય.
૩૬. ૧ હાસ્ય કષાય માહુનીય-સમ્યક ચારિત્રાવર્ ણીય-કમ-કારણ હાય કે ન પણ હાય, છતાં હાસ્ય નાકષાય મેાહનીય ક`.
હસાવનાર ક.
૩૭. ૨ તિ નાકષાય માહનીય સમ્યક્ ચારિત્રાવરણીય-કમ-ખુશી-પ્રીતિની લાગણી ઉત્પન્ન કરાવનાર કર્યાં.
૩૮. ૩. અતિ નાકાય મેાહનીય સમ્યક ચારિત્રાવરસીય કર્–નાખુશી, કંટાળા, ઉદ્બેગ, દ્વેષ-અપ્રીતિ ઈતરા છની લાગણી ઉત્પન્ન કરાવનાર કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org