________________
વસ્થા, નિર્ભય સ્વભાવ, અવિચિકિત્સા સ્વભાવ વિગેરે ગુણામય સમભાવ રૂપ સમ્યક્ચારિત્રનું આવરણ કરે છે, માટે તે સમ્યક્ ચારિત્રાવરણીય કહેવાય છે.
૧૮૧
૪ર. ૭-૧ પુરુષ વેદ નાકષાય માહનીય સમ્યક્ ચારિત્રાવરણીય કમ –સ્ત્રી તરફ આકર્ષિત થવાની લાગણી ઉત્પન્ન કરાવનાર ક.
૪૩ ૮-૨ શ્રી વેદ નાકષાય મેાહનીય સમ્યક્ ચારિ વાવરણીય ક -પુરુષ તરફ આકર્ષિત થવાની લાગણી ઉત્પન્ન
કરાવનાર મ.
૪૪.૯૯૩ નપુ’સક વેદ-નાકષાય માહનીય સમ્યક ચારિત્રાવરણીય ક-પુરુષ અને સ્ત્રી તૈય તરફ આકર્ષિત થવાની લાગણીઓ ઉત્પન્ન કરાવનાર કર્મી,
ત્રણેય વેદ નાકષાય કર્માં પણ અવેદાવસ્થા રૂપ સમાવસ્થા સ્વરૂપ સમ્યક્ ચારિત્રનું આવરણ કરે છે. તેમજ આત્મા સિવાયની વસ્તુ તરફ મેાહ ઉત્પન્ન કરાવી તેને લીધે હસવાની, ખુશ થવાની, નાખુશ થવાની, રડવાની, ભય પામવાની અને સુગ ચડવાની લાગણી ઉત્પન્ન થાય છે. તેજ પ્રમાણે વેદ નાકાયે પણ પોતાની વિન્નતીય જાતિ તરફ મેહ ઉત્પન્ન કરી, તેની તરફ આકર્ષાવાની લાગણી ઉત્પન્ન કરે છે. ઉપરાંત તે લાગણીઓનુ વેદન–અનુભવ લાંબે વખત તીવ્ર અને સ્પષ્ટ સ્વરૂપમાં કરાવે છે, એટલી વિશેષતા છે. માટે તેનુ નામ વેદ પાડયુ છે.
આ નવેય મેાહનીય કર્માંતે નાકષાય કહેવાનાં એ કારણે છે
૧. ઉપર ગણાવેલા સાળ કાયામાંના પ્રથમના ખાર કષાયે સાથે અવશ્ય આ નૈકષાયેાના ઉદય હાય છે. તે પાયા જેમ નવાં કર્મો બધાવે છે, તે પ્રમાણે આ કષાયે પણ નવાં કર્યાં અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org