________________
૧૮૫
પ્રકૃતિએ આ પ્રમાણે ચશે અને પિંડ પ્રકૃતિની ૬૫ પેટા પ્રકૃતિ ગણતાં ૯૩ ત્રાણુ પ્રકૃતિ થશે.
તેમાં બંધન પાંચને બદલે ૧૫ ગણતાં, ૧૦૩ કુલ નામક ની પ્રકૃતિએ થશે. તેમાંથી વણ, ગંધ, રસ અને સ્પના ૨૦ પેટા ભેદોને બદલે મૂળ ભેદ ચાર ગણીએ, અને ૧૫ અ`ધન અને પસઘાતનના પાંચ શરીરમાં સમાવેશ કરીએ, એમ ૩૬ની સંખ્યા ઘટાડતાં છ નામના ભેદો ગણી શકાશે. બંધમાં અને ઉયમાં આ સખ્યા લીધી છે. સત્તામાં ૯૩ અને ૧૦૩ની સંખ્યા લીધી છે. સ’ખ્યાભેદનુ કારણ બરાબર સમજાયું નથી.
૧૪ પિડપ્રકૃતિએ અને તેના ખાસ પેટા ભેદો.
૪. ગતિનામ, ૫ જાતિનામ, ૫ શરીર નામમ*. ૩ અંગોપાંગ નામ. ૫ ધન નામ ૫ સઘાતના નામ, કે સહુનન નામ. ૬ સસ્થાન નામ, ૫ વર્ણ નામ. ૨ ગધ નામ. ૫ નામ, ૮ સ્પર્શે નામ. ૪ આનુપૂર્વી નામ, ૨ વિહાયાત નામ. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ :
૧ પરાઘાત નામ ૨ શ્વાસેાશ્ર્વાસ નામ ૩ આતાપ નામ ૪ ઉદ્યોત નામ ૫ અગુરૂલ નામ ૬ તીર્થંકર નામ ૭ નિર્માણ નામ ૮ ઉપઘાત નામ
તેમાં :-શદશકની ૧૦ પ્રકૃતિ.
૧. બસ નામ ૨. માદરે નામ ૩ પર્યાપ્ત નામ ૪. પ્રત્યેક નામ ૫ સ્થિર નામ ? શુભ નામ ૭ સુસ્વર નામ ૮ સુભગ નામ ૯ આર્દ્રય નામ. ૧૦ યશઃ યશકીતિ સ્થાવરદશકની ૧૦ પ્રકૃતિએ :—
નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org