________________
૧૯૨
ઔદારિક શરીરની સામાન્ય અવગાહના દરેક શરીર કરતાં મેટી છે એ જ શરીરથી મેક્ષમાં જવાય છે. તીર્થકર ગણુધરાદિક પણ એ જ શરીર ધારણ કરતા હોય છે. તેથી તે શરીર દરે. કને પૂજ્ય બને છે. માટે એ શરીરને ઉદાર શબ્દથી બેલાવ્યું છે. તેથી, અથવા ઉદાર એટલે બીજી દરેક વર્ગણાઓ કરતાં તેની વગણ હૂલ સ્કંધની બનેલી છે, તેથી તેવી ઉદાર મોટી ભૂલ વગણાનું શરીર બનેલું હોવાથી તેનું નામ દારિક શરીર રાખવામાં આવેલું છે.
દારિક શરીર અને દારિક શરીર નામકર્મ : એ બેનો ભેદ ઘણી વખત પ્રાથમિક અભ્યાસીઓ ભૂલી જાય છે, તેથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, કે આપણને જે શરીર છે, તે
દારિક શરીર કહેવાય છે. કેમકે–તે દારિક વગણાનું બનેલું છે. પર તુ એ શરીર બનાવવા માટે જોઈતી દારિક વગણ
દારિક શરીર નામકર્મના ઉદયથી આત્માને મળે છે. માટે ઓદારિક નામકર્મ એ કર્મની પ્રકૃતિ છે કની પ્રકૃતિ કામણ વગણાની હોય છે. ૧. ઔદારિક શરીર, ૨, દારિક વગણા, ૩. દારિક શરીર નામકર્મ, એ ત્રણેયને ભેદ બરાબર સમજવો.
દરેક ગ્રાહ્ય વગણ અનંત હોય છે. તેમાંથી કયા જીવે છે ? અને કેટલી લેવી ? તે લેવાનું માપ, પિટા પ્રકાર, તે, તે તે જીવને લગતું તે તે વિશિષ્ટ શરીર નામકર્મ જ નક્કી કરી આપે છે. એ પ્રમાણે દરેક કર્મો અને તેથી મળેલી વસ્તુના સંબંધમાં સમજી લેવું. અંગોપાંગ, આહાર-શરીર અને ઈદ્રિય, પર્યાપ્ત, નિર્માણ, બંધન, સંધાતન સંસ્થાન, સં હનન, વર્ણાદિ, સ્થિર, શુભ નામકમ, અગુરુલઇ વિગેરે પુગલવિપાકી નામકર્મની પ્રકૃતિએ શરીર નામકર્મની, વિશેષતાસૂચક અને તેની સાથે સંબંધ ધરાવનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org