________________
૧૯૧
પણ એક ચોકકસ પેટા જાતિમાં ઉત્પન્ન થવાનું નક્કી કરી આપી બેઈદ્રિય અને તેની કોઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કર્મ.
પ. ૩. ત્રીન્દ્રિય જાતિ નામકમ–ત્રીન્દ્રિય અને તેની કોઈપણ એક ચોકકસ પેટા જાતિમાં જીવને ઉત્પન્ન થવાનું નકકી કરી આપી ત્રીદ્રિય અને તેની કેઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કર્મ.
પ૬ ૪, ચતુરિન્દ્રિય જાતિ નામકર્મ–-ચતુરિન્દ્રિય અને તેની કોઈપણ એક ચેકસ પેટા જાતિમાં જીવને ઉત્પન્ન થવાનું નકકી કરી આપી ચતુરિન્દ્રિય અને તેની કોઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કમ.
૫૭. ૫. પંચેન્દ્રિય જાતિ નામકર્મ–પાંચ ઈદ્રિયવાળા અને તેની કે ઈપણ એક એકકસ પેટા જાતિમાં જીવને ઉત્પન્ન થવાનું નક્કી કરી આપી પંચેન્દ્રિય અને તેની પેટા જાતિના નામથી વ્યવહાર માટે જીવને પ્રસિદ્ધ કરનાર કમ. પાંચ શરીર નામકર્મ.
૫૮. ૧. ઔદારિક શરીર નામકર્મ––૧૬ વગણીઓ પ્રથમ જણાવેલ છે. તેમાંની અન્ય કોઈપણ વગણ ગ્રહણ ન કરી શકતાં જીવ આ કર્મને લીધે ફક્ત દારિક શરીરને ગ્રહણ ગ્ય નામની બીજી વર્ગણાજ ગ્રહણ કરી શકે છે.
પાંચ શરીર માટેના નિયમિત નામકમ ન હોય તે આત્માએ આગળ જણાવેલી ૧૬માંથી કઈ વગણ પિતાનું કયું શરીર બાંધવા
માટે લેવી ? તે ચોકકસ ન રહેત. તે નક્કી કરી આપવાનું કામ કે તે શરીર નામકર્મોનું જણાય છે.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org