________________
૧૯૦
પણ હોય છે. તે જ પ્રમાણે મનુષ્યગતિ નામકર્મ મનુષ્યગતિમાં લાવે, પરંતુ તેમાં લાવીને કયાં ઉત્પન્ન કરે ? એ પ્રશ્નનો નિકાલ જાતિ નામકર્મ કરે છે. હબસી થવું ! કે ગેરા થવું ? ચીન થવું ? કે આર્ય થવું ? કે બ્રાહ્મણ થવું ? કે ક્ષત્રિય થવું ? વિગેરે નક્કી કરનાર પંચેન્દ્રિય જાતિની, પેટા જાતિ. મનુષ્ય જાતિ, તેની પેટા જાતિ બ્રાહ્મણ જાતિ, તેની પેટા જાતિ ઔદિચ જાતિ, તેની પેટા જાતિ, સહસ્ત્ર જતિ વિગેરે કર્મ હોય છે, એટલે તેનું પંચેન્દ્રિય જાતિ નામક એવું વિચિત્ર હોય છે, કે તે છપને મનુષ્યમાં લાવીને ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણમાં જ ઉત્પન્ન થવા દે, બીજે ઉત્પન્ન ન જ થવા દે. જો આ જાતિ નામકર્મ ન હોત, તે ગતિરૂ૫ અમુક કુદરતી પરિસ્થિતિમાં આવેલે જીવ અમુક ચોક્કસ કયે ઠેકાણે ઉત્પન્ન થાય એ મુશ્કેલી રહેત. મૈતન્યશક્તિની ઓછી-વધતી ખીલવાનું કાંઈ ધોરણ રહેત નહીં. કેમકે—કેઈ બ્રાહ્મણ થઈ જત, કેઈ ચંડાળ પણ થઈ જાત, કઈ હબસી થાય તે કેઈ ગેરા થઈ જાય એમ વગર નિયમે ગમે તે થઈ જાત. અથવા, એવા પ્રકારે જગતુમાં છે. તે જાતિ નામકર્મને સાબિત કરે છે તે માટે તેણે? ચોક્કસ કયે સ્થળે જન્મ લે ? તે નક્કી કરવાનું કામ આ જાતિ નામકર્મનું છે. શ્રી તવાથધિગમ સૂત્રમાં મુખ્ય જાતિઓની પેટા જાતિઓની પ્રાપ્તિ પણ આ જાતિ નામકર્મને લીધેજ હોવાનું સ્પષ્ટ જણાવે છે. આગળ ચાલીને કહી શકીએ તો વ્યકિતનું અમુક નામ પણ જાતિ નામકર્મના વિશેષ પ્રકારને લીધે સંભવિત જણાય છે.
પ૩ ૧. એકેન્દ્રિય જાતિ નામકર્મ_એકેન્દ્રિય અને તેની કેઈપણ એક ચોકકસ જતિમાં જીવને ઉત્પન્ન થવાનું નક્કી કરી આપી, એકેન્દ્રિય અને તેની કેઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કર્મ.
૫૪. ૨. બેઈદ્રિય જાતિ નામકર્મબેઈદ્રિયની કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org