Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નીકળેલાં પક્ષિના બચ્ચાં જેવા-જોવાં ન ગમે તેવાં શરીરે! હાય છે આ પ્રમાણે અનાદિ કાળથી અમુક પ્રકારની ઘટના અને પરિસ્થિતિ લેાકમાં ગે।ઠવાયેલી જ છે. જ્યાં ચાર ગુણસ્થાનકથી વધુ ઉંચા જવાનું સંભવતું નથી. એવી કુદરતી પરિસ્થિતિને નારતિ કહેવામાં આવે છે. તેમાં લઈ જનાર ક નારકતિ નામક કહેવાય છે.
૧૮૭
૫૦. ૨. તિયચ ગતિ નામકમ-તિય ગૂગતિ નામકમ ભગવવા લાયકના દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: અને ભાવના કુદરતી સંજોગામાં– તિય ગતિમાં લઈ જવાને સમર્થાં કતિગત નામકમ
કહેવાય છે.
તિય ગતિ એટલે—જેમાં બનતાં સુધી આડા ચાલવાનુ હોય, પ્રાયઃ સર્પ, સિંહ, ઘેાડા, હાથી, કુતરા, વિગેરેનું ચાલવુ તથા પક્ષીઓનું ઉડવુ, વિગેરે વાંકા-આડા તિય ક્ રહીને થાય છે એટલે કે દરેકને પોતાનું માથું ચાલવાની સામી દિશામાં રાખવું પડે છે. ત્યારે નારક, દેવ અને માનવેાનુ માથુ ઉચે આવે છે. છાતી સામી દિશામાં આવે છે, અને બે હાથ બાજુએની દિશાની તરફ રહે છે. ત્યારે તિય ચાના હાથરૂપ આગલા પગ અને પાછલા પગ પણ નીચે જમીન સાથે જોડાય છે. પ્રાયઃ જંગલમાં રહેવાનુ હેય છે. કુદરતી સામગ્રી ઉપર જીવવાનુ હાય છે. પાંચ ગુણસ્થાનકથી વધુ ઉંચા ભાવ નથી હાતા. વિગેરે અનાદિકાળથી કુદરતી પરિસ્થિતિ ગેવાયેલી છે. તેનું નામ તિય ગગતિ છે તેમાં આત્માને લઈ જનાર તિય ગતિ નામકમ કહેવાય છે.
પ૬. ૩. મનુષ્ય ગતિ ના મકમ -મનુષ્ય ગતિમાં લઈ જવાતે સમથ કર્યું. પ્રાયઃ અઢીદીપના ક્ષેત્રમાં જન્મવું, મરવુ અને રહેવુ જ પડે. સંખ્યાત સંખ્યા જ જેની કાયમ માટે હોય છે. સમાજ આંધીને રહેવું. શહેરા, નગરા, ગામડાઓ બાંધવા, રાજ્યવ્યવસ્થા ચલાવવી, ધમ વ્યવથા ચલાવવી, ઠેઠ ૧૪ મા ગુણસ્થાનક સુધીના ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org