________________
૧૮૨
બંધાવે છે. માટે કષાય સહચારી કહ્યા છે. પ્રથમના બાર કષાયોને ક્ષય કે ઉપશમ થયા પછી નોધાયને પણ ક્ષય અને ઉપશમ થવા લાગે છે. માટે તેને-ને-કવાયો નબળા કક્ષાએ કહ્યા છે.
૨. બીજુ એ પણ કારણ છે કે નેકવાને ઉદય થાય, તેને લીધે કષાયને ઉદય પણ થવા લાગે છે. એટલે મા ઉત્પન્ન કરનાર તરીકે પણ ક્યાયોને ઉદય કામ કરે છે
આયુષ કમ
આ કર્મની રીતભાત ઘણી જ વિચિત્ર છે – ૧. બીજા બધાય કર્મો કરતાં ઘણી રીતે જુદું પડે છે.
૨. આ કમને ઉદય ચાલતું હોય ત્યાં સુધી, ત્યાંથી જવાની ઈચ્છા છતાં બીજી ગતિમાં જઈ શકાતું નથી. અને ન જવું હોય છતાં આ કર્મને ઉદય પુરે થાય, એટલે જવું જ પડે છે.
૩. જે ભવનું આયુષ્ય ઉદયમાં હોય, તેજ ભવનું ઉદયમાં આવે. બીજા પાછલા ભવનું આ ભવમાં ઉદયમાં ન આવે.
૪. તેમજ સામા ભવનું આ ભવમાં ઉદયમાં ન આવે.
૫. દરેક કર્મો જેમ સમયે સમયે બંધાય છે, તેમ આ કર્મ દરેક સમયે ન બંધાય. પરંતુ ભવને ત્રીજે, નવમે અને સત્યાવીશમે ભાગે કે છેલ્લે અંતર્મ બંધાય છે.
૬. આ કર્મ ઘટી શકે–એટલે તેની સ્થિતિનું અપવર્તન થાય છે, થોડા વખતમાં ભેળવી શકાય છે.
છે. પરંતુ ઉદ્વર્તન એટલે વધારે ન જ થાય, તેમજ ઉપશમ, સંક્રમણ પણ ન થાય.
૮. આ કમને ઉદય ભવને આશ્રયીને જ થાય છે. માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org