SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ બંધાવે છે. માટે કષાય સહચારી કહ્યા છે. પ્રથમના બાર કષાયોને ક્ષય કે ઉપશમ થયા પછી નોધાયને પણ ક્ષય અને ઉપશમ થવા લાગે છે. માટે તેને-ને-કવાયો નબળા કક્ષાએ કહ્યા છે. ૨. બીજુ એ પણ કારણ છે કે નેકવાને ઉદય થાય, તેને લીધે કષાયને ઉદય પણ થવા લાગે છે. એટલે મા ઉત્પન્ન કરનાર તરીકે પણ ક્યાયોને ઉદય કામ કરે છે આયુષ કમ આ કર્મની રીતભાત ઘણી જ વિચિત્ર છે – ૧. બીજા બધાય કર્મો કરતાં ઘણી રીતે જુદું પડે છે. ૨. આ કમને ઉદય ચાલતું હોય ત્યાં સુધી, ત્યાંથી જવાની ઈચ્છા છતાં બીજી ગતિમાં જઈ શકાતું નથી. અને ન જવું હોય છતાં આ કર્મને ઉદય પુરે થાય, એટલે જવું જ પડે છે. ૩. જે ભવનું આયુષ્ય ઉદયમાં હોય, તેજ ભવનું ઉદયમાં આવે. બીજા પાછલા ભવનું આ ભવમાં ઉદયમાં ન આવે. ૪. તેમજ સામા ભવનું આ ભવમાં ઉદયમાં ન આવે. ૫. દરેક કર્મો જેમ સમયે સમયે બંધાય છે, તેમ આ કર્મ દરેક સમયે ન બંધાય. પરંતુ ભવને ત્રીજે, નવમે અને સત્યાવીશમે ભાગે કે છેલ્લે અંતર્મ બંધાય છે. ૬. આ કર્મ ઘટી શકે–એટલે તેની સ્થિતિનું અપવર્તન થાય છે, થોડા વખતમાં ભેળવી શકાય છે. છે. પરંતુ ઉદ્વર્તન એટલે વધારે ન જ થાય, તેમજ ઉપશમ, સંક્રમણ પણ ન થાય. ૮. આ કમને ઉદય ભવને આશ્રયીને જ થાય છે. માટે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy