________________
૧૪૨
હેતુ સૂચક વાક્યને પાંચમી વિભક્તિ લગાડાય છે. તે “ક્લીન મિત્વવિદેમિ ય શિકયતે, તતઃ અથવા “ના મિથ્યાત્વાહિમિઃ શિવાજા” એમ કરવું જોઈએ, પરંતુ તેને પાંચમી ન લાગી શકે, એટલે જેણુંથી પાંચમીને હેત્વર્થ સૂચવ્યો છે. અને નિગમનમાં “તમત, તથા” એમ કહેવાય છે. એ તમન્ન, ને બદલે તે શબ્દ મૂકે છે.
સુચના-અમે આપેલા ગાથાથ ઉપર શિક્ષકે વિદ્યાથીનું બરાબર ધ્યાન ખેંચવું. અને આ ભેદ બરાબર સમજાવ.
૨ જી ગાથા શબ્દાર્થ-નિષ્પન્ન-બને. પસલી-ખે.
એકસ્થાનીય–એકવડી શક્તિ વાળે, [આને સ્પષ્ટ અર્થ આગળ આવશે ] એક શેર શેરડીના રસમાંથી ચમચી ચાખીએ, તેના ગળપણ કરતાં ઉકાળીને પાશેર કરેલા રસની ચમચી ચારગણી ગળી હોય, તે માટે ચાર સ્થાનીય–એટલે ચારગણી શકિતવાળો કહેવાય.
જ્યારે આત્મા સાથે કામણ વગણ ચેટે છે. એટલે કેઆત્મા અને કાર્મણ વગણને બંધ થાય છે, તે જ સમયે તે વર્ગણારૂપ કર્મોમાં પૂર્વના કેટલાક શુભ અને કેટલાક અશુભ કર્મને ઉદય હોય જ છે તથા લાંબા કાળથી કર્મો ખપાવતાં ખપાવતાં આત્માને પણ કેટલાક ગુણે કેટલેક અંશે ખીલ્યા હોય છે. એ ત્રણેયની સામટી અસરથી ચિત્ર-વિચિત્ર સ્વરૂપના યોગ અથવસાયોને લીધે – ૧ એક સમયમાં બંધાયેલી વગણના જુદા જુદા જથ્થામાં
ભાગલા પડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org