Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગાથા ૪૧ મી
આપણે તિકતને તિખું કહીએ છીએ. અને કટ ને કડવું કહીએ છીએ. પરંતુ અહીં તિતને અર્થ કડવું કરો. અને કટુને અથ તીખું કરે. હિંદુસ્થાનના લેકે પણ એ પ્રમાણે વ્યવહાર કરે છે. તથા ત્રિકટ-એટલે સુંઠ, મરી, પીપર. અહીં કટુને અર્થ તીખું એવે છે. સારાંશ કે તિકતને અર્થ તીખું અને કડવું બંનેય થાય છે. અહીં કડવું અથ લેવો. એજ પ્રમાણે કટુ અર્થ પણ તીખું અને કડવું બંનેય થાય છે, પરંતુ અહીં તીખું અર્થ લે. કાનિ-કડવાં ફળ.
ગાથા ૪૪ મી ક્ષોભ પમાડે–ગભરાવી મૂકે. લબ્ધિવાળા-શક્તિવાળો થાય.
ગાથા ૫૦ થી ૬૦ સુધી વલભ-વહાલું: કેલિ-કેલઃ ભુંભલ–ભંભલી. અવર્ણવાદ-હલકું બોલવું, ઉતારી પાડવું. પ્રત્યેનીક-વિરોધ,શત્રુ. ત્રણશલ્ય-માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય, નિદાનશલ્ય, કપટ, બેટી સમજ, અને શારીરિક સુખભાગની પ્રાપ્તિની ઈછા. સરાગ સંયમી-૬ થી ૧૦ મા ગુણસ્થાનક સુધીના જીવો સરાગ સંયમી ગણાય છે. પરંતુ આયુષ્યને બંધ તે ૬ કે ૭ મા સુધી જ હોય છે.
બાલતપસ્વી-અજ્ઞાનથી તપ, અકામ નિર્જરાના હેતુભૂત, તથા સમજપૂર્વક અને ચોગ્ય લક્ષ્યપૂર્વક જે તપ કરવામાં ન આવે, તે બાળતપ કહેવાય છે.
દુ:ખગર્ભિત બેરાગ્ય-પુત્ર, પત્ની ઇત્યાદિના મરણથી કે ધનાદિકના નાશથી ઉત્પન્ન થયેલા દુઃખને લીધે થયેલ વૈરાગ્ય. મેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org