Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૬૭
શકે નહીં. તેથી આજે એ બધા વિભાગો છે, તે તેાડવાથી જૈત સમાજને નુકશાન થાય. તળાવ ઉપર સ` પાણી લેવા ન જઈ શકે, તે માટે જુદી જુદી સગવડવાળા એક ધન-તળાવમાંથી પ્રેરણા મેળવવાની જુદી જુદી નીકેા છે. તેવા વિભાગેાની જરૂર પડી, એ જો કે માનવજાતની નબળાઇ છે, પર ંતુ હવે આજની પરિસ્થિતિમાં એ નબળાઈ છતાં નભાવી લેવામાં જ કોય: છે. સૌ પેાતાતાના ધર્મમાંથી પ્રેરણા મેળવીને ધીમે ધીમે માની સન્મુખ આવી જઈ શકે છે, પરંતુ જે તે દરેક માર્ગો બંધ કરી આજે એકજ મા રાખવામાં આવે, તે જનસમાજ માથી વ્યુત થઇને માથી ઘણ જ દૂર જઈ પડે. અને અંધાધુધી ચાલે. વધુ અધમી બનો જાય.
આ બધા માર્ગાનુસારી નાના મોટા રસ્તા
મૂળ
માગ સાથે
થોડે અંશે જોડાએલા હોય છે. તેટલા પૂરનેા તેમને ધમ ધર્મ શબ્દ લાગુ કરવા હરકત નથી. પરંતુ આથી પરિણામ એ આવ્યું છે, કે મૂળ માગની વિશાળતા ઘણી સંકુચિત અને વિભક્ત થઈ ગયેલી છે. છતાં તે મૂળ માગતો નાનો પણ અખંડ પ્રવાહ સીધા વદ્યો આવે છે. અને તે હાલમાં તપાગચ્છ નામથી પ્રસિદ્ધ છે, મૂળ પર - પ્રાતા ઔરદાર તે અખંડ પ્રવાહ છે. તેથી આખા જગતની ફરજ તેની રક્ષા કરવાની છે, તેના તરફ ભક્તિ-બહુમાન રાખવાની છે. આ વસ્તુ ઇતિહાસના સંગીન અભ્યાસથી તુરતમાં જ જાય તેમ છે, તપાગચ્છતી પણ કેટલીક વ્યક્તિના અ ંગત નમાં ધર્માંની ખામી મળી આવે, પરંતુ તેની મૂળ પરપરાની સંગીનત, સચાટતા, સત્યતા, સત્ય જાળવવાની તત્પરતા, ગુપ્ત અને જાહેર સગીન વારસા વિગેરે આજના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના સંજોગો અનુસાર જેટલા ખલવત્તર છે, જેટલા શુદ્ધ છે, જેટલા મૂળ. માગ સ્વરૂપ છે, તેટલા ખીા કોઈપણના નથી. એ નિર્વિવાદ સિદ્ધ છે. જે કે કેટલીક શક્તિઓ પ્રસિદ્ધ ન હેાય, પરંતુ ગુપ્ત પણ હાય
સમ
વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org