________________
૨
આઠ મૂળ કે પ્રકૃતિ અને ૧૫૮ ઉત્તર ક પ્રકૃતિની વ્યાખ્યાઓ તથા સમજ
૧૬૯
૧ આ પ્રકરણ અમેએ શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ શ્રી શ્રી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતાની-શ્રી શિવશસૂરિની ક પ્રકૃતિની ટીકામાં-પ્રથમ નૌકા નામનું પ્રકરણ આપેલ છે. તેમાં કમની વ્યાખ્યા પંચસ બ્રહ્માનુસાર આપી છે. તેના મુખ્ય આધાર લઈ ને અત્રે સમજુતી અને વ્યાખ્યાએ આપવામાં આવી છે.
જ્ઞાનાવરણીય ક
૧ મતિજ્ઞાનાવર્ષીય કમ-મતિજ્ઞાનનું આવરણ કરનાર કર્યું. ૨ શ્રતજ્ઞાનાવરણીય કર્મ-શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર કર્યાં. ૩ અધિજ્ઞાનાવરણીય કમ અવધિજ્ઞાનનું આવરણકરનાર ક. ૪ મન:પર્યાયજ્ઞાનાવરણીય ક-મન:પર્યાય જ્ઞાનનું આવરણુ
કરનાર .
૫ કેવળજ્ઞાનાવરણીય ક-કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મી. મતિ વિગેરે પાંચ જ્ઞાનને વિચાર આગળ ઉપર જ્ઞાનમીમાંસા પ્રકરણમાં જણાવીશું.
આ પ્રમાણે પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય નામનુ પહેલું કર્મીમૂળ કેમ સમજવું. આપણા આત્માની એકી સાથે ત્રણેય કાળના દરેક દ્રવ્ય: ક્ષેત્ર: કાળઃ અને ભાવઃ વિગતવાર જાણવાની સંપૂર્ણ શક્તિ છતાં જેટલું આપણે એજ્જુ જાણી શકીએ છીએ, તેટલું આપણને આ કર્મીનું આવરણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org