SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આઠ મૂળ કે પ્રકૃતિ અને ૧૫૮ ઉત્તર ક પ્રકૃતિની વ્યાખ્યાઓ તથા સમજ ૧૬૯ ૧ આ પ્રકરણ અમેએ શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ શ્રી શ્રી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતાની-શ્રી શિવશસૂરિની ક પ્રકૃતિની ટીકામાં-પ્રથમ નૌકા નામનું પ્રકરણ આપેલ છે. તેમાં કમની વ્યાખ્યા પંચસ બ્રહ્માનુસાર આપી છે. તેના મુખ્ય આધાર લઈ ને અત્રે સમજુતી અને વ્યાખ્યાએ આપવામાં આવી છે. જ્ઞાનાવરણીય ક ૧ મતિજ્ઞાનાવર્ષીય કમ-મતિજ્ઞાનનું આવરણ કરનાર કર્યું. ૨ શ્રતજ્ઞાનાવરણીય કર્મ-શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર કર્યાં. ૩ અધિજ્ઞાનાવરણીય કમ અવધિજ્ઞાનનું આવરણકરનાર ક. ૪ મન:પર્યાયજ્ઞાનાવરણીય ક-મન:પર્યાય જ્ઞાનનું આવરણુ કરનાર . ૫ કેવળજ્ઞાનાવરણીય ક-કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મી. મતિ વિગેરે પાંચ જ્ઞાનને વિચાર આગળ ઉપર જ્ઞાનમીમાંસા પ્રકરણમાં જણાવીશું. આ પ્રમાણે પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય નામનુ પહેલું કર્મીમૂળ કેમ સમજવું. આપણા આત્માની એકી સાથે ત્રણેય કાળના દરેક દ્રવ્ય: ક્ષેત્ર: કાળઃ અને ભાવઃ વિગતવાર જાણવાની સંપૂર્ણ શક્તિ છતાં જેટલું આપણે એજ્જુ જાણી શકીએ છીએ, તેટલું આપણને આ કર્મીનું આવરણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy