________________
૧૭૫
-
-
૩૨, ૧૩, સંવલન કોધ કષાય સમ્યક ચારિયાવરણીય
મોહનીય કર્મ. ૩૩. ૧૪. સંજ્વલન માન કષાય સમ્યક ચાન્નિાવરણીય
મોહનીય કર્મ, ૩૪, ૧૫, સંવલન માયા કષાય સમ્યક ચારિત્રાવરણીય
મોહનીય કર્મ, ૩૫. ૧૬. સંજ્વલન લોભ કષાય સમ્યક ચારિત્રાવરણીય
મોહનીય કર્મ, આમાં મુખ્ય શબ્દ નીચે પ્રમાણે છે. તેની વ્યાખ્યા સમજી લેવાથી આ કર્મોના અર્થો બરાબર સમજી શકાશે. અનંતાનુબંધીય– ખૂબ તીવ્ર અસર કરે તેવું એક વખત બંધા
ચેલું આ જાતનું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ એટલા જોરથી ઉદયમાં આવે કે ફરીથી તેવાં જ લગભગ ઉગ્ર કર્મો બંધાય એટલે એક વખત બંધાયેલા કમની ખરાબીનું જોર બીજા અનંત વાર કર્મ બંધાય ત્યાં સુધી પહોંચે છે આ કમે સાચી સમજ થવા દેતાં નથી. આ જાતના કષાવાળાને વિરાનુબંધ ઘણો તીવ્ર હોય છે. આનું બીજું નામ સંયોજના પણ છે.
અપ્રત્યાખ્યાનીવ–આ કર્મો સાચી સમજ હોવા છતાં કોઈ પણ
પ્રકારને ત્યાગ, તે ન જ થવા દે. પ્રત્યાખ્યાન એટલે અનાભભાવ-સ્વાત્મા સિવાય પર ભાવનો ત્યાગ, તે થવા ન દે. એટલે સાંસારિક તીવ્ર ભાગોમાં ખૂબ ગરકાવ રાખે છે. મેજશોખ ભોગવિલાસ એટલી બધી આસક્તિથી આ કવાયવાળા પણ ભોગવે છે કે તેને બીજું કશું ભાન જ રહેતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org