________________
૧૬૩
છે. માટે ત્રસ ચતુષ્ક કહેવાથી ત્રસાદિ ચાર પ્રકૃતિઓ લેવી. લંબકર્ણની માફક તદ્ ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ હોવાથી આદિની વસ નામકમ પ્રકૃતિ પણ સાથે લેવી.
ગાથા ૩૩ મી
મુંદ્રાહત પ્રમાણુ-મુટ્ટી વાળેલા હાથે જેટલું. ભુક્ત–આહાર =ખાધેલા આહારને પચાવનાર જઠરાગ્નિ. તે જેલશ્વિવાળા-તપચર્યાથી તેજલેશ્યા મુકવાની લબ્ધિ જેણે મેળવી હોય છે.
ગાથા ૩૯ મી હાડકાને સામસામો મર્કટબંધ, તેના ઉપર હાડકાને પાત્ર અને તે ત્રણેયને સાંધનાર ખીલી, એ સવ’ હાડકાના હોય તે વજીઋષભનારાય સંધયણ કહેવાય એમ લખેલું છે. તે વિચારણીય લાગે છે, કેમકે-દરેક હાડકાની એવી રીતે રચના હોય એમ સંભવતું નથી. પરંતુ વન-ઋષભ-નારા–જાતને લાકડાને બંધ કરીએ અને તેની મજબૂતી થાય, તેટલી મજબૂતી જે હાડકાના બાંધાની હોય, તેનું નામ વજ-ઋષભ-નારાચ-સંઘયણ વઝઝડપમનારા રુવ સંદૃનનમ્ વજ ઋષભનારાચ જેવું સંઘયણ? એમ હોય તે શું વાંધે આવે! પરંતુ શાસ્ત્રમાં દરેક ઠેકાણે ગ્રંથમાં લખ્યા પ્રમાણે ત્રણ હાડકાની સ્પષ્ટ વાત છે. માટે બહુશ્રુત પાસેથી વિશેષ ખુલાસે મેળવી શાસ્ત્રાનુસાર અર્થ સમજવો. ( અમારે આ માત્ર વિશેષ સમજવાને પ્રશ્ન જ છે. )
ગાથા ૪૦ મી પર્યકાસને બંનેય ઢીંચણ ઉપર બંનેય પગના તળીયા ગોઠવીને બેસવું તે. નિલાહ-કપાળ, હાંસે-ખુણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org