________________
૧૬૧
છે, માટે તે કપાય તરીકે કાય' બજાવે છે. ઉપરાંત પેાતાની પ્રકૃતિનું તીવ્ર અને સ્પષ્ટ સમજાય તેવી રીતે જીવનને જુદી જુદી ત્રણ પ્રકારનુ વેદન–અનુભા કરાવે છે, તેથી તેનુ નામ વેદ છે. તેના ત્રણ પ્રશ્નાર છે ૧ પુરુષ-વેદ-ના કષાય સમ્યક ચારિત્રાવરણીય માહુનીયક ૨ સી-વેદનાષાય સમ્યક્ ચારિત્રાવરણીય માહનીય ક ૩ નપુ સકવેઃ નાકષાય સમ્યક્ ચારિત્રાવીય માહુનીયકમ
સ્ત્રી ભાગવવાની પ્રચંડ લાગણી ઉત્પન્ન કરાવી તેમાં આનં માનવાનું સ ંવેદન ઉત્પન્ન કરાવી તેમાં આત્માને મુંઝવે છે. સમ્યફ્ ચારિત્રનું આવરણ કરે છે, નવાં ક્રમ' બંધાવી સંસાર વધારે છે. એવી જાતનું આ ક` છે.
પુરુષમાં મેહ ઉત્પન્ન કરી તેને ભોગવવાની પ્રચંડ લાગણી ઉત્પન્ન કરી, તેમાં આનંદ આનંદ માનવાનુ` સંવેદન ઉત્પન્ન કરાવી આત્માને પોતાના ખરા ભાગથી ભુલાવા ખવડાવે છે. વિગેરે બીજુ બધું ઉપર પ્રમાણે.
એજ પ્રમાણે સ્ત્રી અને પુરુષ બન્નેય તરફ મેાહ ઉત્પન્ન કરાવી તેમાં આનંદ આનં↑ મનાવે. વિગેરે ઉપર પ્રમાણે પ્રથમ કરતાં બીનનુ વેદન વધારે તીવ્ર હાય છે, અને તેના કરતાં ત્રીજાનું વેદન વધારે આક હાય છે.
આ પ્રમાણે મેાહનીય કમ'ના સબંધમાં જરા વિસ્તારથી સમજવાથી તેને વિશેષ ખ્યાલ આવશે.
ઉપર જણાવેલ અન’તાનુબંધીયાદિક ચાર ફ્લાયા તીવ્ર મ તાની અપેક્ષાએ બીજા ત્રણ જેવા હાય છે. તેથી દરેકના ચાર ચાર ભદ્ર ગણુતાં ૬૪ ભેદ્ર થાય છે. એટલે અનંતાનુબધીય જેવા અન તાનુબંધીય, અપ્રત્યાખ્યાનીય જેવા અનંતાનુબંધીય, પ્રત્યાખ્યાનીય
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org