________________
૧૬૦
૩ પોતાના શુદ્ધ આત્મગુણ સિવાયની વસ્તુ તરફ મુંઝાવી ગભરાવી અરતિ–અપ્રેમ કરવાની લાગણી ઉત્પન્ન કરનાર કંઈક નવા કર્મો બંધાવી સંસાર વધારનાર હેવાથી નેકષાય: સામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રા
વરણીય મેહનીય કર્મ. ૪ પિતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પરવસ્તુના
અભાવમાં તે તરફ મુંઝાવી ગભરાવી શાકની લાગણી ઉત્પન્ન કરનાર કંઇક નવા કર્મો બંધાવી સંસાર વધારન રહેવાથી કપાયા સાયાવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કમ. પોતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પર વસ્તુઓ તરફથી બીકની લાગણી ઉત્પન્ન કરનાર કંઈક નવા કર્મો બંધાવી ન સંસાર વધારનાર હોવાથી નોકપાયઃ સામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કર્મ ૬ પિતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પર વસ્તુઓ તરફ દછાની લાગણી ઉત્પન્ન કરનાર: કંઇક નવા કર્મો બંધાવી ન સંસાર વધારનાર હોવાથી નેકષાય: સામ્યવસ્થારૂપ સમ્યફ ચારિત્રાવરણીય માહનીય કર્મ,
૩ ત્રણ વેદોકલાય મોહનીય કર્મ
હાસ્યાદિ લાગણીઓ ઉત્પન્ન કરનાર ઉપર જણાવેલા છે. કર્મો કરતાં વેદનેકષાય મોહનીય કર્મમાં કાંઈક વિશેષતા છે. પોતાના સિવાયના પર તરફ જુદી જુદી લાગ | ઉપજાવીને મહાવે છે, તેથી તે મેહનીય છે. જીવ સાથે ચાટેલી કાર્યવણારૂપ હેવાથી તે કર્મ છે. અદાવસ્થારૂપ સમ્યફ ચારિત્રનું આવરણ કરે છે. માટે સમ્મચારિત્રાવરણીય છે. કંઈક નવાં કર્મો બંધાવી સંસાર વધરાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org