________________
જેવો અનંતાનુબંધીય, સંજ્વલન જે અનંતાનુબંધીય. એ પ્રમાણે ચારેય ઘટાડવા. અને ક્રોધ–માન-માયા-લેભ ગણતાં ૬૪ ભેદ થાય છે.
ગાથા ૨૫ મી પિંડ પ્રકૃતિ–પેટા વિભાગોવાળી પ્રકૃતિઓ. પ્રત્યેક પ્રકૃતિએપેટા વિભાગ વગરની એકલી પ્રકૃતિઓ. પિંડ પ્રકૃતિ ૧૪ અને પ્રત્યેક પ્રકૃતિ ૨૮ છે. તેમાં ૨૦ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ છે, અને ૮ કેવળ પ્રત્યેક પ્રકૃતિએ છે, સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકતિઓમાં રસ દશકની અને સ્થાવર દશકની પ્રકૃતિઓનો સમાવેશ થાય છે. કેવળ પ્રત્યેક પ્રકૃતિ ૮ છે. પિંડ પકૃતિના ઉત્તર ભેદ ૬૫ અથવા બંધન ૧૫ ગણતાં ૭૫ છે. કુલ ૭૫++૨૦=૧૦૩. કુલ ૧૦૩ ભેદ નામકર્મના છે.
ગાથા ૨૮ મી વિભાષા-પરિભાષા, ગ્રંથની રચનામાં ઉપયોગી સંજ્ઞા ગ્રંથકારને સંકેતઃ તયા-ડડરૂ-વાર્દિ ઘણહિં તા ડડઢિ સંરહ્યામિક પ્રકૃતિમિઃ | તે પણ અમુક પ્રકૃતિ-છે, આદિમાં જેને, એવી સંખ્યા : તે તદાદિ સંખ્યા, તદાદિ સંખ્યા છે, જેઓને એવી પ્રકૃતિઓ, તે તદારિ સંખ્યા પ્રકૃતિઓ, તે તદાદિ સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે. એવો અર્થ કરે,
દાખલા તરીકે–ત્રણ ચતુષ્કસ નામકર્મની પ્રકૃતિને ઉચ્ચાર જેની આદિમાં છે, એવી ચારની સંખ્યા છે. માટે, તે– તહાદિ સંખ્યા કહેવાય. હવે તદાદિ સંખ્યાવાળી પ્રકૃતિએ ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક એ ચાર પ્રકૃતિઓ તદાદિ સંખ્યાવાળી પ્રકૃતિએ છે ? કેમકે–એ ચારની આદિમાં ત્રસ નામકમ છે. અને તે આદિવાળી સંખ્યા ૪ વાળી પ્રકૃતિ પ્રત્યેક સુધીની ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org