________________
૧૫૯
કષ–એટલે સંસાર, આય–એટલે લાભ. સંસારને લાભ જેનાથી મલે, તે કષાય. સંસારને લાભ એટલે કર્મગ્રંથની ભાષામાં પ્રકૃતિ બંધઃ સ્થિતિ બંધ: અનુભાગ બંધ: પ્રદેશ બંધઃ એ ચાર પ્રકારે નવા કમ બંધાય, તે. જો કે-સંજવલન કષાયથી જે કમ બંધાય, તે ઓછામાં ઓછા તીવ્ર હોય છે, આ કપાય સૂક્ષ્મ સંજવલન લેભરૂપે હોય, ત્યારે પણ ૧૭ કમપ્રકૃતિઓને બંધ
નોકષાયતેના બે પ્રકાર છે. વેદનેકષાય અને હાસ્યાદિષકનોકષાય મેહનીય કર્મ. કષાયોનું બળ કક્ષાએ પ્રમાણે સંસાર વધારવામાં ખાસ મદદગાર છે. પરંતુ કા કરતાં તેનું બળ ઓછું હોય છે. જેમ જેમ કક્ષાનું બળ ઢીલું પડતું જાય છે, તેમ તેમ તેનું બળ પણ વધુ ને વધુ ઢીલું પડતું જાય છે. છેવટે તે એટલા બધા ઢીલા પડી જાય છે કે-સંજવલન કષાયોને ઉપશમ થતાં થતાંમાં કે ક્ષય થતાં થતાંમાં તેઓને તદ્દન ઉપશમ કે ક્ષય થઈ જ જાય છે. માટે તેને કાય–કપાય–સક્યારી: નબળા કપાય કહેલા છે. ૧ પિતાના આત્મગુણ સિવાયની વસ્તુ તરફ હસવાની
લાગણી ઉત્પન્ન કરનાર, કંઈક નવા કર્મો બંધાવી સંસાર વધારનાર હોવાથી નોકષાયઃ સામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કર્મ, પિતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પર–બીજી વસ્ત તરફ મુંઝાવી લલચાવી રતિ-પ્રેમ કરવાની લાગણી ઉત્પન્ન કરનાર કંઈક નવા કર્મો બંધાવી સંસાર વધારનાર હોવાથી નોકષાયસામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મેહનીય કમી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org