________________
૧ ધ લાગણી ઉત્પાદક-અપ્રત્યાખ્યાનીય કષાય-સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક`.
૨ માન લાગણી ઉત્પાદક અપ્રત્યાખ્યાનીય કષાય સમ્યક ચારિત્રાવીય માહનીય ક
૧૫૭
૩ માયા લાગણી ઉત્પાદક અપ્રત્યાખ્યાનીય કષાય-સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક,
૪ લેભ લાગણી ઉત્પાદક-અપ્રત્યાખ્યાનીય કષાય સમ્યક્ ચારિત્રાવરણીય માહનીય ક
( ૧ ) આ કમ' ક્રોધ લાગણી પણ ઉત્પન્ન કરે છે, ( ૨ ) સમ્યક્ ચારિત્રનું આવરણ તો કરે જ છે. (૩) પોતાના આત્મા સિવાયના બીજા આત્માએ કે ભીન્ન પુદ્ગલ દ્રવ્યા ઉપર માહ ઉત્પન્ન કરે છે. ( ૪ ) નવાં કર્માં બંધાવીને ક્યાય તરીકે સ ંસાર વધારવાનું કામ બન્ત્રવે છે પરવસ્તુને ત્યાગ કરવાની સમજ છતાં લેશ માત્ર ત્યાગ કરવા દેતુ નથી. એટલે પ્રત્યાખ્યેય-ત્યાગ કરવા યેગ્ય વસ્તુનુ પ્રત્યા ખ્યાન ન કરવા દેવાથી અપ્રત્યાખ્યાનીય કહેવાય છે. જો કે ઉપર કરતાં કાંઇક ઓછા ક્રોધી લાગણી ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વ મેહુ— નીય સાચી સમજ ન થવા દે. અનતાનુબંધીય એકલા હોય, તે કંઈક સાચી સમજતા સ્વાદ ચાખવા મળે. મિત્ર અને સાસ્વાદન સમ્યક્ત્વ હેાય એટલું જ, અને અન ંતાનુબંધીય વિના અપ્રત્યાખાનીય હોય તે લેણુ માત્ર પણ ત્યાગ કરવા ન દે, પરંતુ સાચી સમજસમ્યકત્વ તે થવા દે છે.
એ પ્રમાણે માન-માયા-લાભ વિષે પણ સમજી લેવું. ૧ ક્રોધ લાગણી ઉત્પાદક પ્રત્યાખ્યાનીય સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક ૨ માન લાગણી ઉત્પાદકપ્રત્યાખ્યાનીય કષાય-સમ્યક ચારિત્રાવરણીય માહનીય કર્મો.
Jain Education International
For Private & Personal Use Only
ક્યાય
www.jainelibrary.org