________________
૧૫૫
ને તે કદી મોક્ષમાં જવા દેતું જ નથી. તેનું મિથ્યાત્વ અભવ્યતાને લીધે તુટેજ નહીં એવું ગાઢ હોય છે. જેમ ગમે તેવી ગરમીમાં પણ કાંગડું મગ ગળતું જ નથી. એટલું જ નહીં પરંતુ એ ને એ રહે છે.
મેહનીય કર્મના નામે નીચે પ્રમાણે તેના ગુણ ઉપરથી કેવી રીતે રાખવામાં આવેલ છે, તેને અભ્યાસીઓએ ખાસ અભ્યાસ કરી લે.
દર્શન મોહનીય કર્મ : ૧ સમ્યકમિથ્યાત્વ મોહનીય સમ્યગ્ગદર્શનાવરણયકમ ૨ મિશ્રમિથ્યાત્વ મેહનીય સમ્યગુદનાવરણીય કર્મ. ૩ મિથ્યાત્વ મોહનીય સમ્યગુદર્શનાવરણીય કર્મ.
ચારિત્રમેહનીય કમ૧ ક્રોધ લાગણી ઉત્પાદક અનંતાનુબંધીય કષાય
સમ્યફ ચારિત્રાવરણીવ મેહનીય કર્મ ૨ માનઉત્પાદક અનતાનુબંધીય કષાય સમ્યક્ ચારિ
ત્રાવરણીય મોહનીય કર્મ ૩ માયાઉત્પાદક અનન્તાનુબંધી કષાય સમ્યક ચારિ
વ્યાવરણીય મોહનીય કર્મ, ૪ લેભઉત્પાદક અનન્તાનુબંધી કષાય સમ્યક્ ચારિ
ત્રાવરણીય મોહનીય કર્મ.
સમજ :-કમ શબ્દથી તે અમુક કાર્મણવર્ગને જ છે. અને આત્મા સાથે ચોંટેલ હોય છે, માટે તેને કર્મ કહેવામાં આવેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org