________________
૧૫૩
સમજાવી શકાય. મિથ્યાત્વ મોહનીય કમ–તે કાંઈ સાચું સમજવા ન દે, સાચા તરફ ખ્યાલ જવા ન દે–એટલે દર્શન ગુણનું આવરણ કરે, એટલું જ નહીં. પરંતુ ખોટી સમજ: બેટો ખ્યાલઃ બેટા એયર ખોટા આદર્શ ખોટા માર્ગ: અને પડતી તરફ લલ-- ચાવે, તેના તરફ મોહ ઉત્પન્ન કરે. મિથ્યા–ટું હોય તેમાં લલચાવે-મુંઝવે. માટે તેનું નામ મિથ્યાત્વ મોહનીય કામ છે. તેઓના પૂરાં નામ –
૧ અતિ સમ્યગ દર્શનાવરણીય-તદ્દન અશુદ્ધ પુદ્ગલ. રૂપ મિથ્યાત્વ મોહનીય કર્મ.
૨ અર્ધ સમ્યગદર્શનાવરણીય-અર્ધ અશુદ્ધ પુદગલરૂપ મિથ્યા માહનીય કર્મ,
૩ સહેજ સમ્યગ્દર્શનાવરણીય-શુદ્ધ પુદ્ગલરૂપ મિથ્યાત્વ દલિરૂપ મોહનીય કર્મ
ગાથા ૧૫ મી પૌગલિક–મિથ્યાત્વ મોહનીયનાં શુદ્ધ પુદ્ગલોને ઉદય જે સમ્યક્ત્વની હાજરીમાં હોય, તે સમ્યક્ત્વ પણ પૌગલિક સમફત્વ કહેવાય.
ગાથા ૧૮ મી યાવજઇવ વિગેરે મુદતો વ્યવહાર દષ્ટિથી બતાવેલ છે. ખરી રીતે દરેકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જે પાંચમા કર્મગ્રંથમાં આવશે, પરંતુ એક વખત કોઇની સાથે ક્રોધાદિક થાય તો અનંતાનુબંધીય કષાયની કઠોરતાને અંગે માણસને સ્વભાવ બહુ ક્રોધી હોય, તો તેની અસર જાવ છવ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org