________________
૧પ૧
સંજ્ઞા કરવી. વિકલવિય–જેને પાંચેય ઈન્દ્રિયે હય, તે સકસેન્દ્રિય કહેવાય. અને પાંચ કરતાં ઓછી હેય. તે વિકલેન્દ્રિય કહેવાય. એકેન્દ્રિયને શાસ્ત્રમાં સ્થાવર તરીકે વ્યવહાર વધારે પ્રચારમાં હોવાથી બે ત્રણ અને ચાર ઈન્દ્રિય વાળાઓ વિકેન્દ્રિય ગણાય છે. સપર્યવસિત-સાંત, પર્યાવસિત–અંતઃ તે સહિત, તે સપર્યવસિત. આલાવા-ગદ્ય પાઠના ખંડ, કંડિકાઓ. કાલિક ત–અમુક અમુક વખતે જ કાળગ્રહણના વિધિપૂર્વક ભણી શકાય, તેવા આગમ સૂત્રે.
ગાથા ૭ મી પદAત-એક અધિકાર પૂરો થાય, તેવા વિભાગો પદદ્ભુત.
- ગાથા ૮ મી ભવપ્રત્યયિક-ભવનિમિત્તક-જેમ પહિને પાંખો ભવનિમિત્તક હોય છે. શુંખલાબદ્ધ–એક ચોક્કસ ઠેકાણે સાંકળે બાંધી રાખેલ વિધ્યાત-હારી નાંખેલા. મુલક-તે નામના નાના પ્રતર સુધી. પ્રતર–એટલે થર. વિશુદ્ધતર-વધારે શુદ્ધ. કેવલ–શુદ્ધ, આખું, અસાધારણું, અનન્ય, હરક્ત વગરનું, એકજ, એવા અર્થ થાય છે. તેના સર્વ આવરણે દૂર થવાથી શુદ્ધ, પહેલેથી જ સંપૂર્ણ ઉત્પન્ન થતું હોવાથી સંપૂર્ણ, સર્વ કરતાં ચડીયાતું હોવાથી અસાધારણ, અનંત રેયો જાણી શકતું હોવાથી અથવા અનંતકાળ સુધી ટકી રહેવાનું હોવાથી અનંત, લેકમાં અને અલમાં ફેલાતાં કયાંય ન અટતું હોવાથી નિશાત, મતિ જ્ઞાનાદિક ચાર જ્ઞાન વિનાનું હેવાથી એક.
અંતભેંત-સમાઈ જાય, ભળી જાય. કટકુટયાવરણવિવારેસાદડીની ઝુંપડીની ભી તેના કાણમાં થઈને સૂર્યને થોડે છેડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org