________________
ઉપર
પ્રકાશ આવતો હોય છે. પરંતુ જો તે સાદડીની ઝુંપડી વગેરે ઉડી જાય, તે પછી તે પ્રકાશ સૂર્યના વિશાળ પ્રકાશમાં ભળી જાય છે. પરંતુ પછી-સાદડીના કાણાના જુદા જુદા પ્રદેશોની સંખ્યા ગણાતી નથી.
ગાથા ૧૧ મી ઘોલના- ધંધણાટ, હલબલાટ.
ગાથા ૧૨ મી ત્યાના-એકઠી થયેલી. વૃદ્ધ-આસક્તિ, ઈછા, આકાંક્ષા. નિપાત:=નિયમ વિરુદ્ધ જે શબ્દો સિદ્ધ થાય, તેને વ્યાકરણમાં નિપાત કહેવાય છે. મધુલિત મધથી ખરડાયેલી.
ગાથા ૧૩ મી ચ્યવન કાળ-મરણ પામીને બીજા ભવમાં જવાનો વખત.
ગાથા ૧૪ મી તુસ-ફોતરાં. મદનકેકવ-ઘેન ચડાવે તેવા કેવાનું અનાજ. મિથ્યાત્વ મોહનીય કર્મનાં શુદ્ધ દલિકે તે, સમ્યુમિથ્યાત્વ મેહનીય. જેમાં સમ્યકત્વ ગુણનો ઘણે ભાગ ઉઘાડે હોય છે.
મિત્વ મેહનીયનાં અર્ધશુદ્ધ દલિકે, તે મિશ્ર મિથ્યાત્વ મોહનીય કમ તેમાં અર્ધ ભાગ સમ્યકત્વ અને અધ ભાગ મિથ્યાત્વને હોય છે. અને મિથ્યાત્વ મેહનીયનાં અશુદ્ધ જ દલિકે તે મિથ્યાત્વ મેહ. નીય કમ કહેવાય. તેના ઉદયમાં સમકિત ગુણ અવરોધેલ–ડંકાથેલે રહે છે. આ ઠેકાણે દર્શન શબદને અથ–સાદી-ભાષામાં-સાચી સમજ: સાચે ખ્યાલ: સાચું ધ્યેય રાખવું. સાચે આદર્શ સમજવોઃ ખરે ભાર્ગ સૂઝવોઃ પ્રગતિવિકાસના રસ્તા મેળવવા ? વિગેરેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org