________________
૧૫૪
જાય નહીં, મનમાં ડંખ રહી જ જાય. તેજ પ્રમાણે કોમળ સ્વભાવને માણસના મનમાં વધુમાં વધુ પખવાડિયું ટકે. એમ બતાવીને ચારેયની ઉગ્રતાની તરતમતા બતાવવામાં આવી છે. તે જ પ્રમાણે અનંતાનુબંધીયના ઉદયવાળે અભવ્ય મિથ્યાત્વી નવમા યક સુધી જાય છે. અપ્રત્યાખ્યાનીયના ઉદયવાને મનુષ્ય પણ થાય. અને પ્રત્યાખાનીયના ઉધ્ધવાળા દે પણ થાય છે. એટલે સામાન્ય ધોરણથી કષાયોની તરતમતા પુરતી પ્રાથમિક વ્યવસ્થા બતાવી છે.
ગાથા ૧૮ મી વિલય=નાશ. લુડે વરએ. તિનિસત્રનેત્રલતા-નેતરની સેટી.
ગાથા ૨૦ મી મન વચન કાયાના યોગે, કાર્મણ વગણા એકઠી કરી આત્મા સાથે ચૂંટાડવાનું અને પ્રદેશને જથા વહેંચવાનું કામ કરે છે. પરંતુ આત્મા સાથે એકલા યોગને બળથી આવેલા કર્મ ચાંટી શક્તાં નથી. ૧૧ મે ગુણઠાણેથી એકલા ચોગરૂપી આવ્યો હોવાથી માત્ર વેદનીય કર્મની ૧ પ્રકૃતિ-સાતાદનીય જ પહેલે સમયે બંધાય છે. અને બીજે સમયે તે નિજબરી જાય છે. કેમ કેગમાં સ્થિતિબંધ કે બંધ કરાવવાની શક્તિ નથી, એટલે તે કમ આત્મા સાથે ટકી શકતું જ નથી. પરંતુ મોહનીય કર્મ કર્મબંધનું મોટામાં મોટું મજબૂત કારણ છે. તેમાં પણ મિથ્યાત્વ સૌથી મોટું કારણ છે. ત્યારપછી અનુક્રમે ચારેય કષાય અને પછી કપાયોમાં વેદ અને છેવટે હાસ્યાદિ ષક ઉતરતી શક્તિનાં કારણે છે. મોહનીય કામ ન હેય ત્યારે તો કર્મ બંધાતા જ નથી. અને બીજાં જુનાં કર્મો પણ ઝપાટાબંધ તુટવા માંડે છે. માટે તેને જ સંસારનું મૂળ કહ્યું છે. સંસારરૂપી વૃક્ષનું ખાસ મૂળ એજ છે. સૌથી પ્રબળ મિયાત્વ મોહનીયકમ છે. અને તે અનંતા અનંત સંસારનું કારણ બને છે. અભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org