________________
૧૪૩
૨ “તેઓ કેટલે વખત આત્મા સાથે ચોંટી રહેશે ?'' તેને વિચિત્ર પ્રકારે આત્મા સાથે ચોંટી રહેવાના વખત નક્કી થાય છે.
૩ ભવિષ્યમાં ચિત્રવિચિત્ર અસર ઉત્પન્ન કરવાના સ્વભાવ તે વણામાં નક્કી થાય છે.
૪ અને તે દરેક જત્થા પોતાના સ્વભાવ બતાવશે ખરે, પરંતુ કેટલા જોરથી ખતાવી શકશે? તે અનુભવ કરાવવાની શકિતવિપાક પણ નક્કી થઈ જાય છે.
૧ વણાના જત્થાઓ-ભાગલા પાડવા-તે પ્રદેશ ખ`ધ કહેવાય
છે
૨ દરેક જત્થાના આત્મા સાથે ચોંટી રહેવાતે। વખત નક્કી થાય, તે સ્થિતિબંધ કહેવાય છે.
૩ દરેક જત્થા શી શી અસર નીપજાવશે ? તે નક્કી થાય છે, તે પ્રકૃતિમધ કહેવાય છે.
૪ દરેક જત્થા પેાતાની કઈ કઈ અસર ઉપજાવશે ? એ ત પ્રકૃતિ બંધમાં નક્કી થયુ. પર ંતુ એ અસર કેવા જોરથી ઉપજાવશે ? તે પણ નક્કી થાય છે. એટલે કાષ્ઠ કમ* પ્રકૃતિની ધીમી અસર ઉત્પન્ન કરે, કોઈ આકરી અસર ઊત્પન્ન કરે છે, તે અનુભાગ-અંત્ કે રસમધ કહેવાય છે.
આ ચાર પ્રકારના નિણૅયક્રમ" અંધાતી વખતના સમયે જ થઈ જાય છે. અને-એ ચારેય કેવા દ્રવ્ય-પદાર્થના નિમિત્તે ? કયા કાળે-વખતે ? કયા ક્ષેત્રમાં-કઇ જગ્યાએ ? કેવા ભાવ-સ ંજોગામાં ? અને કયા ભવ--જીંદગીમાં ? પોતે પોતાની અસર ઉત્પન્ન કરશે ? તે તેજ વખતે નકકી થાય છે. વ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, અને
પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org