________________
૧૪૪
ભવ, એ પાંચ નિમિત્તો પણ ક બંધાતી વખતના એજ યોગ અને અધ્યવસાયના બળથી નકકી થાય છે - આ ચારમાં પ્રતિબંધને મુખ્ય ગણવામાં આવેલ છે. કેમકે કર્મોના નામો–તેની જુદી જુદી અસર ઉત્પન્ન કરવા ઠરેલી શકિતએને અનુસરીને પાડવામાં આવેલા છે. તેથી કર્મોની સ્થિતિ: રસ, અને પ્રદેશનેય વિચાર કરતી વખતે પશુ–પ્રકૃતિ અનુસાર પાડેલા નામથી આખા કમરામાં વ્યવહાર કરવામાં આવે છે. માટે એક ઠેકાણે લખ્યું છે, કે-“પ્રકૃતિ એ ચારેયને સમૂહ છે.” એ વાત પણ આ રીતે બંધ બેસતી આવે છે.
જેમ ચાર પ્રકારના બંધ થાય છે, તે જ પ્રમાણે૧ પ્રકૃતિ બંધ
૨ પ્રકૃતિ સત્તા સ્થિતિ બંધ
૨ સ્થિતિ , ૧ રસ ,
૨ રસ , ૧ પ્રદેશ ,
૨ પ્રદેશ , પ્રકૃતિ ઉદય
કે પ્રકૃતિ ઉદીરણ સ્થિતિ,
* સ્થિતિ , રસ ”
૪ રરર ?” ૩ પ્રદેશ ”
જ પ્રદેશ ,, કુલ ૧૬ ભેદ થયા. તે દરેકન-જઘન્ય: મધ્યમ; અને ઉત્કૃષ્ટ ત્રણ ત્રણ ભેદ ગણતાં ૪૮ ભેદ થશે.
સ્થિતિસ્થાન: રસસ્થાને અને પ્રદેશ વિભાગ માં ઘણી વિવિધતા હોવાથી તેને મુખ્ય રાખીને શાસ્ત્ર વ્યવસ્થા કરવા જતાં ઘણે ગુંચવાડે ઉભો થાય તેમ હોવાથી, પ્રકૃતિને આશ્રયીને ૧૫૮ ભેદો પાડીને આખા કર્મશાસ્ત્રનું બંધારણ રચવામાં આવ્યાથી સરળતા થઈ છે. અર્થાત કમ વિચારણને લગતી કે ઈપણ વિચારણા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org