________________
૧૪૫
એક અઠાવન કમપ્રકૃતિઓને મુખ્ય રાખીને કર્મગ્રંથના તમામ સાહિત્યમાં કરવામાં આવેલ છે. એવી રચનારાઓની અસાધારણ વ્યવહારુના અને રચનાકૌશલ જણાઈ આવે છે.
સત્તામાં રહેલાં કર્મો ઉપર-આઠ રણની અસર થાય છે. તે લેતાં–પ્રકૃતિ સ્થિતિ: રસ અને પ્રદેશ:ની સત્તામાં ૪૪૮=૩૨ઃ અને તેને જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદ પણ ગણતાં ૯૬ ભેદ પડી જાય. તેમાંના કેઈ કઈ કમ માટે કોઈ કઈ ભેદ ન પણ સંભવે.
કમને લગતા વિશાળ સાહિત્યમાં-૮ મૂળ કર્મો અને ૧૫૮ ઉત્તર પ્રકૃતિ તથા તેના ઉપર જણાવેલા ૪૮: અથવા ૯૬ઃ ભેદોને તથા દરેકની સંવેધનઃ તથા દરેકના સ્વામિઓને, ગુણઠાણાઃ જીવ-ભેદ: યોગ: ઉપગઃ માગણાઃ વિગેરે મારફત સૂક્ષ્મ તત્ત્વ નિરૂપણપૂર્વક અને બુદ્ધિગ્રાહ્ય થાય તેવી રીતે સત સંખ્યા: વિગેરે અનુગારની મદદથી વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. જેથી, સાંગોપાંગ કસાહિત્યને સૂક્ષ્મ અભ્યાસ કરવાથી આખા વિશ્વનું ચોક્કસ અને સૂમસાન થવાથી કોઈ પણ ઘટના વિષેના કારણે અને પરિણામે કમગ્રંથને અભ્યાસી સમજાવી શકે છે.
ગાથા ૩ જી શબ્દાર્થ પ્રવચન-ઉંચામાં ઉંચું વચન—ઉપદેશ. તીર્થકર પરમાત્મા જેવા ત્રણ જગતને પૂજ્ય મહાન પુરુષોએ સર્વ જગજજતુંઓના હિતને માટે આપેલે ઉચ્ચ–પારમાર્થિક ઉપદેશ. રે ચેન ત ોત્રનું જે વડે ગવાય-બોલાવાય, તે ગોત્રકમ. ઉપન્યાસ
ગોઠવણ.
વિશે પપોગ-જગતમાંની દરેક વસ્તુમાં બે ધર્મો તે હેય છે. સામાન્ય અને વિશેષ. કઈ પણ એક ઘડો–પોતાની જાતના બીજા ઘડા સાથે ઘણી રીતે મળતા આવતા હોવાથી જેટલી રીતે . ભા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org