________________
૧૪૦
શરૂ કરવા માટે છે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં પ્રશ્નના જવાબમાં ચેન વિગેરે અો મૂકાય છે. જેમ જુના વખતના કાગળમાં લખાયા છે કે–અમદાવાદથી લખીતંગ કેશવલાલ મોહનલાલ જતુ લખવાનું કે, અહીં જતું એટલે યત એ શબ્દ વાક્યની શરૂઆતમાં લખાતે હતે. એ પ્રમાણે અહીં જેણે શબ્દ લખાયેલ છે
જીવ વડે હેતુઓથી કરાય છે. તો-તેથી, તે કર્મ કહેવાય છે. આત્મા સાથે ચૂંટેલી કામણ વર્ગણાનું નામ કમ આપવાનું શું કારણ છે ? એ પ્રશ્નકારને પ્રશ્ન હતો, તેના જવાબમાં કમ શબ્દથી કથન કરવાના હેતુ તરીકે ત” શબ્દ મૂકાય છે અને એ તો ની સાથે સંબંધ તરીકે તેમાં શબ્દ છે.
આપણી ગુજરાતી ભાષામાં આવાં વાક્યો છે. તેમાં તેથી-તો શબ્દ વપરાય છે. પરંતુ તેની સાથે સંબંધ રાખતે પ્રથમ વાપરવા જે જેથી–જેણું શબ્દ બહુ વપરાતું નથી, પરંતુ અધ્યાહાર રાખવામાં આવે છે. જેમકે–
કમળને પંકજ કેમ કહો છો ?
તે પકે એટલે કાદવમાં–જ ઉત્પન્ન થાય છે. તેથી –
અમે તેને પંકજ કહીએ છીએ.
એટલે-કહેવાના હેતુમાં તેથી શબ્દ મૂકાય છે. તેથી શબ્દો હોય, ત્યાં જેથી શબ્દને સંબધ હોય જ. કેમકે-જે-તેને સંબંધ હોય જ છે. સંસ્કૃત રચના પ્રમાણે તે આમ બોલાય છે –
___ कमलं पंकज कथं कथ्यते ? ચેનઅથવા રત થવા મા —
तत् पङ्के जायते,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org