________________
૧૩૪
અને તેમણે સીધો જ બીજા અગ્રાયણીય પૂર્વમાંથી એ ગ્રંથો ઉદ્ધાર કર્યો જણાય છે.રચના ઘણુ ગંભીર તથા પ્રસન્ન છે. તે જ કાયમ રાખી, તે ન રચવામાં આવેલ નથી. તેમાં ૭૦ ગાથાઓ હોવાથી તેનું એ નામ રૂઢ થયું છે, પરંતુ તેમાં કર્મપ્રકૃતિના બંધ-ઉદય-ઉદીરણું તથા સત્તાના સંવે. ધને વિચાર કરવામાં આવ્યું છે, જે સ્થિતિ વિગેરેના સંવે સમજવાની ભૂમિકા રચી આપે છે.
આ ઉપરથી સમજી શકાશે કે-છ કર્મગ્રંથે, કમ ગ્રંથના વિષય રૂપી સાગરમાં પ્રવેશવાને નાના નાના હોડીયા સમાન છતાં અતિ ગંભીર છેતે પછી સંપૂર્ણ વિષયને ખ્યાલ આપનાર પૂર્વોમાં કેટલી ગંભીરતા હશે? તે સહેજે સમજાશે. પૃષ્ઠ ૩. ૨૦–કમવિપાક–
એ છ કર્મગ્રંથોમાંને આ કર્મવિપાક નામને પહેલે કર્મગ્રંથ પ્રથમ રચવામાં આવેલ છે. જે કે-કમને વિપાક એટલે કર્મોની અસર તે આત્મા ઉપર થાય છે, પરંતુ એ અસરનું વર્ણન જે ગ્રંથમાં ગાથા રૂપે વર્ણવવામાં આવે છે. તે-ગાથાસમૂહનું નામ કર્મવિપાક નામને પહેલે કર્મ ગ્રંથ કહેવાય છે. અને તે પ્રથમ કર્મગ્રંથ જેમાં લખવામાં કે છાપવામાં આવ્યો હોય છે તે 2 થનું નામ કર્મ વિપાક કર્મગ્રંથનું પુસ્તક કહેવાય છે. વાસ્તવિક રીતે-આ પ્રથમ કર્મ ગ્રંથમાં-કયા કયા કમની આત્મા ઉપર શી શી અસર થાય છે ? તે વિગતવાર સમજાવવામાં આવેલ છે.
ગાથા ૧ લી પૃષ્ઠ ૪ સંબદ્ધ કરીએ –
સંબદ્ધ કરીએ એટલે સંબદ્ધ કરાયેલી કાર્પણ વગણા તે કમ' : એ અથ કર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org