SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અને તેમણે સીધો જ બીજા અગ્રાયણીય પૂર્વમાંથી એ ગ્રંથો ઉદ્ધાર કર્યો જણાય છે.રચના ઘણુ ગંભીર તથા પ્રસન્ન છે. તે જ કાયમ રાખી, તે ન રચવામાં આવેલ નથી. તેમાં ૭૦ ગાથાઓ હોવાથી તેનું એ નામ રૂઢ થયું છે, પરંતુ તેમાં કર્મપ્રકૃતિના બંધ-ઉદય-ઉદીરણું તથા સત્તાના સંવે. ધને વિચાર કરવામાં આવ્યું છે, જે સ્થિતિ વિગેરેના સંવે સમજવાની ભૂમિકા રચી આપે છે. આ ઉપરથી સમજી શકાશે કે-છ કર્મગ્રંથે, કમ ગ્રંથના વિષય રૂપી સાગરમાં પ્રવેશવાને નાના નાના હોડીયા સમાન છતાં અતિ ગંભીર છેતે પછી સંપૂર્ણ વિષયને ખ્યાલ આપનાર પૂર્વોમાં કેટલી ગંભીરતા હશે? તે સહેજે સમજાશે. પૃષ્ઠ ૩. ૨૦–કમવિપાક– એ છ કર્મગ્રંથોમાંને આ કર્મવિપાક નામને પહેલે કર્મગ્રંથ પ્રથમ રચવામાં આવેલ છે. જે કે-કમને વિપાક એટલે કર્મોની અસર તે આત્મા ઉપર થાય છે, પરંતુ એ અસરનું વર્ણન જે ગ્રંથમાં ગાથા રૂપે વર્ણવવામાં આવે છે. તે-ગાથાસમૂહનું નામ કર્મવિપાક નામને પહેલે કર્મ ગ્રંથ કહેવાય છે. અને તે પ્રથમ કર્મગ્રંથ જેમાં લખવામાં કે છાપવામાં આવ્યો હોય છે તે 2 થનું નામ કર્મ વિપાક કર્મગ્રંથનું પુસ્તક કહેવાય છે. વાસ્તવિક રીતે-આ પ્રથમ કર્મ ગ્રંથમાં-કયા કયા કમની આત્મા ઉપર શી શી અસર થાય છે ? તે વિગતવાર સમજાવવામાં આવેલ છે. ગાથા ૧ લી પૃષ્ઠ ૪ સંબદ્ધ કરીએ – સંબદ્ધ કરીએ એટલે સંબદ્ધ કરાયેલી કાર્પણ વગણા તે કમ' : એ અથ કર . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy