________________
૧૩૩ ૧ કમવિપાક-કમ પિતાની અસર-વિપાક શી શી નિપજાવી શકે ?
તેનું માત્ર ટુંકામાં સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આઠ કર્મોની પ્રકૃતિઓનાં નામો અને તેની અસરનું પ્રાથમિક જ્ઞાન આપ્યા પછી જ-વિષયમાં આગળ પ્રવેશ કરી શકાય છે, એટલે ૧ લો કર્મગ્રંથ બહુજ સારી રીતે સમજવા પ્રયાસ કરો. તેમાં કચાશ રાખવામાં આવે, તે આગળ ઉપર પણ કયાંશ જ રહે. માટે તે સમજવામાં વધારે ખ્યાલ રાખવે. કેમકે–તે
કર્મના જ્ઞાનની મુખ્ય ભૂમિકા છે. ૨ કર્મસ્તવ-મહાવીર પરમાત્માની સ્તુતિ સાથે ચૌદ ગુણ
સ્થાનક ઉપર કર્મોના બંધઃ ઉદયઃ ઉદીરણઃ અને સત્તા:
ઘટાવી બતાવેલ છે. ૩ બંધવામિત્વ-ર માર્ગણા ઉપર કેવળ બંધ જ ઘટાવી
બતાવવામાં આવ્યું છે, એટલે વિસ્તારથી બંધના સ્વામિ
સમજાવ્યા છે. જ પડશીતિ––ચોથાનું નામ–તેમાં મુખ્ય ૮૬ ગાથા હોવાથી ષડ
શીતિ પાડવામાં આવ્યું છે. તેમાં કર્મના વિષય સાથે સંબંધ ધરાવતા અને કમનું જ્ઞાન પાકું થાય, માટે કેટલાક પ્રકીર્ણ
વિષ મિસર અને પદ્ધતિસર આપવામાં આવ્યા છે. પ શતક–તેમાં ૧૦૦ ગાથા હોવાથી તેનું એ નામ રૂઢ કરવામાં
આવ્યું છે, પરંતુ તેમાં મુખ્યપણે-ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રકૃતિ બંધ–સ્થિતિબંધ-રબંધ અને પ્રદેશબંધને વિચાર આપવામાં આવ્યું છે. પરંતુ ઉદય–ઉદીરણાસત્તા, આપવામાં આવ્યા નથી, છતાં તેમાં પ્રવેશ કરવાની ભૂમિકા તે તેયાર જ કરી
આપે છે. સપ્તતિકા–આ ગ્રંથના કર્તા પ્રાચીન આચાર્ય મહારાજ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org