Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧ આમાને સ્વપ્રકાશ ૨ શુમ કમ પ્રકૃતિ, ૩ અશુભ કમ પ્રકૃતિ.
આ ત્રણના એકંદર મિશ્રણની એક સામટી વિવિધ અસરથી જ કોઈ પણ કાર્ય થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં તે જ મુખ્ય હોય છે.
માટે આ કામનું સ્વરૂપ, અસર, વિગેરેને લગતું શાસ્ત્રીય પદ્ધતિસર વિવેચન કરવામાં આવેલું હોય છે. તે-કમ વિજ્ઞાન
કહેવાય છે. ૨૮ પરંતુ જૈન શાસ્ત્ર સ્યાદવાદ શૈલીમય છે. એટલે જૈન શાસ્ત્રમાં
જુદા જુદા વિજ્ઞાનની દૃષ્ટિથી પણ આખા વિશ્વને વિચાર કરવામાં આવ્યો હોય છે એટલે કેઈ પણ એક વિજ્ઞાન પણ તત્વજ્ઞાન બની જાય છે. દાખલા તરીકે –
આત્માને મુખ્ય રાખીને આખા વિશ્વને વિચાર કરી શકાય છે. દ્રવ્ય ક્ષેત્રઃ કાળઃ ભાવની મુખ્યતાએ આખા વિશ્વને વિચાર કરી શકાય છે. સતની મુખ્યતાએ ઉત્પાદ: વ્યય: ધ્રોવ્યની મુખ્યતાએ છ દ્રવ્યની મુખ્યતાએ દ્રવ્યઃ ગુણઃ પર્યાયની મુખ્યતાએ ,, કવ્યાર્થિકઃ પર્યાયાર્થિક ની મુખ્યતાએ લોક અને અલેકની મુખ્યતાએ , જીવ: અને અજીવ ની મુખ્યતાએ જીવતત્ત્વની મુખ્યતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org