________________
૧૨૯
દ્રવ્ય : અને ભાવ એટલે આત્મસ્વભાવ: એવા દ્રવ્ય અને ભાવના અ કરીએ ત્યારે એમ બરાબર ઘટે છે. અને ભાવ નિક્ષેપે પૂના-કમ : અને આત્માને ભાવ: તે બન્નેય સાથે હાય, ત્યારે ભાવ આત્રવ. અને તેના હિંસાદિક અહારનાં નિમિત્તોઃ તે દ્રવ્યુ. આશ્રવ
અથવા-લાકમાં તળાવ વિગેરેમાં પાણીનું આવવું, તે દ્રવ્ય આશ્રવ. ઘરમાં રેાગાદિકનું આવવું. તે દ્રવ્યાશ્રવ અને ધનાદિકનું આવવું તે લૌકિક ભાવાત્રવ અને આત્મામાં કર્યાં. દિક પુદ્ગલાનું આવવુ', તે ભાવાવ. અનેક રીતે ઘટાવી શકાય છે.
એ પ્રમાણે બંધમાં પણ દ્રવ્ય : ભાવ ધટાવી લેવા. કામ વગ ણાનું આત્મા સાથે મિશ્રણ થવું તે બંધ :
આત્મા સાથે મિશ્રણ પામેલા કર્માંમાં શુભ વિપાક–4ળ– -પરિણામ-અનુભવ દેખાડનારાં કર્મો, તે પુણ્ય. અને અશુભ વિપાક દેખાડનારાં કર્માં, તે પાપ.
૨૬
તેમાં પણ ઉપર પ્રમાણે અન્ધેય રીતે દ્રવ્યઃ ભાવ: ધટાવી લેવા. આ પ્રમાણે વિચાર કરતાં આત્મા સાથે ચેાંટેલી કાર્માંણુ વગણાનું નામ ક છે.
૨૭. એટલે
૧ પ્રથમના ઉદય પામતાં કર્યાં તે દ્રવ્ય આશ્રવ.
૨ તેથી ઉત્પન્ન થતા આત્માના અધ્યવસાય, તે ભાવ આશ્રવ.
૩ તે અધ્યવસાય વખતે આત્માના જે જે પ્રદેશે જે જે આકાશ પ્રદેશ ઉપર હાય, તે તે આકાશ પ્રદેશ ઉપર રહેલી કામણ
ભા. 1~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org