________________
૧૨૮
કરી શકતા નથી. આ ઉપરથી આત્માના પ્રદેશની શક્તિ અને પ્રકાશ જેટલા ખુલા થયા હોય છે, તે ઉપરથી કેટલા કમ ઓચ્છા થાય છે ? અથવા નથી થયા ? તેનું માપ કંઈક જાણ થાય છે,
૨૩ આ પ્રમાણે જુના કર્મ આમપ્રદેશમાં મિશ્રણ પામ્યા હોય છે. તેને
લીધે આત્મામાં અમુક પ્રકારને ફેરફાર થાય છે, ને તરત જ નવા કર્મો ચોંટયા કરે છે. પાણીને પ્રવાહ વહેતો હોય છે, પરંતુ પત્થર પડ હોય, તે તેના ઉપરથી પાણીને રહેવું પડે છે ને ઉંચા નીચા થવું પડે છે, કે ફેલાઈ જવું પડે છે, ઉછળવું પડે છે, ત્યારે એવી જ તણખલા વિગેરે ચીજો તેની પાસે ઘસડાઈ આવી તેના વેગમાં એકઠી થઈ આડી આવ્યા કરે છે. તે પ્રમાણે આત્મા પિતાનું મહાઇવન વહેવડાવે છે. તેમાં પૂર્વના કર્મો તેને એવી જાતની સ્થિતિમાં મૂકયે જાય છે. તે આત્મા સ્વાભાવિક રીતે એવી સ્થિતિમાં મૂકાતે જાય છે, કે નવાનવા કર્મો તેમાં આવ્યા કરે છે. વળી કઈ ખાબોચીયામાં પ્રવાહ રેકાઈ જાય છે. વળી ઢાળ આવે ત્યાં એકદમ વહે છે, એમ ચાલ્યા કરે છે.
૨૪ જે કે આત્મા સાથે ચેટવ્યા પહેલાં તે કંધો કામણ વગણ
જ કહેવાય છે. અને જે સમયે આત્મા સાથે સેંટી મિશ્રણ થાય તેજ સમયે તે વર્ગણાનું નામ કર્મ કહેવાય છે.
૨૫ એટલે આત્મા કમ ને કરનાર-કર્તા છે, અને જોગવનાર છે.
પૂર્વના કમનાં પુદ્ગલે દ્રવ્યરૂપ હોવાથી તે દ્રવ્ય આશ્રવ છે. અને તેથી ઉત્પન્ન થતી આત્માની અવસ્થા આત્માને સ્વભાવરૂપ હોવાથી ભાવ આશ્રવ કહેવાય છે. એટલે પુદ્ગલ દ્રવ્યઃ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org