________________
વળી પહેલી–એક એક છુટા પરમાણુથી માંડી અનંત પરમાણુઓવાળા સ્કંધની બનેલી છેલી વગણા સુધીમાં કુલ વર્ગણ પણ અનંત થાય.
અને તે સર્વ અગ્રહણ યોગ્ય વગણ ગણાય. તે વર્ગણાઓ જીવને ગ્રહણ કરવાના કામમાં આવે જ નહીં. તેનું નામ પહેલી અગ્રાહ્ય-અગ્રહણ યોગ્યવણું. પછી છેલ્લી વગણામાં અનંત પરમાણુઓના જે અનંત, સ્કંધે હોય છે, તેમાં એક સ્કંધ લે, અને તે એક સ્કંધમાં જ અનંત પરમાણુઓ હોય છે તેમાં ૧ પરમાણુ વધે, તેવડે એક સ્કંધ હોય, એવા અનંતાસ્ક ધેની એક વર્ગણ થાય, તે રજી ઔદારિકપણે ગ્રાહ્ય વર્ગણાની જઘન્ય વગણ ગણાય.
એમ–એક એક પરમાણુ વધતી વધતી સંખ્યાવાળા દરેક અનત અનંત સ્કંધોની બનેલી એક એક એવી અનંત વગણુઓ થાય. તેમાની છેલ્લી અનંતમી વગણ આવે, તે, દારિક શરીરપણે ગ્રહણ કરવાને ઉત્કૃષ્ટ વગણ ગણાય. આ પ્રમાણે એક એકને વધારો કરતાં કરતાં ફરીથી અનંત સુધીને વધારે કરે તે ૩જી ઔદારિક અને વૈકિય તે બનેને અગ્રાહ્ય વગણ ગણાય. કેમકે દારિકને જોઈએ તેના કરતાં પણ વધારે પરમાણુઓ હોવાથી તે સ્ક વધારે બારીક હોય છે, અને વક્રિયને જોઈએ તેના કરતાં ઓછા પરમાણુઓ હોવાથી વધારે મોટા સ્કંધો હોય છે, માટે બનેયને માટે એ નકામી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org