________________
હોય તેમ વધારે સંગીન રીતે ચોંટી શકે છે. હીરાઓને ગુંદમાં ભેળવીને એડીશું, તો પણ તેના ઉપરથી સહેલાઈથી ઉખડશે, પરંતુ બારીક રંગ કે લાખથી ચડેલાને ઉખેતા વાર લાગશે.
તેજ પ્રમાણે આત્માના બારીકમાં બારીક પ્રદેશને ચોંટવા માટે પરમાણુઓને ઘણો જત્થો એકઠા થઈને બહુજ
બારીક રજ જેવો હોય, તેજ ચેટી શકે છે. ૨૨ આને માટે નીચેની હકીકત સમજીને યાદ રાખી લેવી. ૧ કેવળી ભગવંતની બુદ્ધિથી પણ બે ભાગ ન કરી શકાય,
તેવો નિર્વિભાજ્ય પરમાણુ છે, તેવા પરમાણુઓ જગતમાં કુલ અન તા છે. તેમાં છુટા પણ અનંતા છે, અને ભેગા થયેલા પણ અનંતા છે. અનંતાના પણ અનંત ભેદ હોય છે. હવે–એક એક છુટા પરમાણુઓ જગતમાં જેટલા હોય, તેને એક બાજુ ઢગલે કલ્પનાથી કરીયે, તેવા અનંત પરમાણુઓની એક વગણ ગણવી.
એ પ્રમાણે બબે ભેગા હોય, તેવા તમામ એક બાજુએ મૂકીએ, તે બીજી વગણા થઈ, એ પ્રમાણે–ત્રણ ત્રણની ચાર-ચારની, એમ એક–એકને વધારે કરતાં કરતાંસંખ્યાત સંખ્યાતના એક એક સ્ક, અસંખ્યાત અસં
ખ્યાતના એક એક સ્કંધે, એમ અનંત અનંતના એક એક સ્કંધની વગણુઓને બાજુએ મૂકીએ તે ત્રણ ત્રણના સ્કંધે પણ અનંત થાય, ચાર ચારના સ્કંધ પણ અનંત થાય; એ પ્રમાણે અનંત અનંત પરમાણુના સ્કંધ પણ અનંત થાય. છેલ્લી વગણમાં અનંત સ્કંધ થાય. અને એક એક સ્કંધમાં પણ અનંત પરમાણુઓ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org