________________
* મજા આક સમાન છે, એ
પદાથ નહીં માનીયે તે આવા સંગ-વિયેગથી ઉત્પન્ન થતા એકજ આત્માના અનંત રૂપાન્તરે આપણને જોવામાં આવી શક્ત નહીં. એક સરખી જ સ્થિતિ જણાત. - લાકડામાં સળગવાની યોગ્યતા છે, અને પત્થરમાં સળગવાની યોગ્યતા નથી, તેનું શું કારણ ? તેનું કારણ એમ "કહેવામાં આવશે, કે-લાકડામાં–સળગી શકે તેવા ત છે, અને પત્થરમાં તેવા તો નથી, પરંતુ ત્યાં પણ એ પ્રશ્ન થશે કે–તેનું શું કારણ ? ત્યારે કહેવું જ પડશે, કે કુદરતી ગોઠવણ જ એવી છે. ' તે જ પ્રમાણે આત્મા અને પુદ્ગલ દ્રવ્યને કુદરતી શક્તિ જ એવી છે કે અમુક સંજોગો હોય, તો બન્ને મિશ્રણ થઈ શકે છે. અને આત્માને પ્રકાશ પણ એવો હોય છે, કેકામણકંધે તેને આજુબાજુથી ઘેરે, તે તે રોકાઈ જાય એ હોય છે.
અલબત્ત, આત્માને પ્રકાશ જેવા તેવા પુદ્ગલથી રકાત નથી, પરંતુ જેમ બારીક સ્કંધ એકઠા થઈને વધારે ચીકાશવાળા સ્ક ધ એકઠા થાય, ત્યારે જ તેને ઢાંકી શકે છે. | માટીની ચીકાશ કરતાં ભૂતડાની માટીમાં ચીકાશ વધારે
હોય છે, તેના કરતાં કાચના અને તેના કરતાં સોનાના અને તેના કરતાં હીરાના કણીયામાં વધારે ચીકાશ હોય છે, જેથી પરસ્પર ખૂબ મજબૂતીથી ચોંટી રહે છે, પરંતુ કપડા ઉપર તેલ ચૅટી જાય છે, પણ કાચ ઉપર તેલ એટલી મજબૂતીથી સજજડ ચેટી શકતું નથી. પરંતુ ધૂળ ઉડી ઉડીને મિશ્રણ થયેલી ગાડાના પિડાની મળી કાચ ઉપર પણ લેપાઈ શકે છે. તેજ પ્રમાણે–સેના ઉપર મીને વધારે સારી રીતે ચોંટે છે. કારણ કે જેમ બારીક અણુઓ અને સાથે ચીકાશ વધારે
ચીકારા હાથ નાના અને
માડી જાય છેચણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org