________________
* પિતાની પર્યાપ્તિએ પૂરી કરીને જે મરે, તે–લબ્ધિ પર્યાપ્ત અને તેને પૂરી કર્યા વિના મારે,તે-લબ્ધિ અપર્યાપ્ત છે - જે કે પૂરી કરી ન હોય, પરંતુ પૂરી કરવાને જ હેય, તેને અહીં કારણ અપર્યાપ્ત કહેવામાં આવે છે. અને જેણે પૂરી કરી લીધી હેય, તે-કરણ પર્યાપ્ત કહેવામાં આવે છે. પ. | સર્વ જીવ સર્વ પર્યાપ્તિ સામટી (એક સાથે) પ્રારંભ કરવા માંડે-જેમ, છ જ કાંતનારી સાથે કાંતવા બેઠી હોય, તેમાં જે જાડું કાંતે, તે-કેકડું વહેલું પૂર્ણ કરે, અને ઝીણું કાંતે તે-કેકડું મોડું પૂર્ણ કરે, તેમ–આ પતિઓ આરંભે સાથે અને પૂરી અનુક્રમે કરે ત્યાં
દારિક શરારી પહેલી પર્યાપ્ત એક સમયે પૂરી કરે, તે વાર પછી અંતમુહૂર્ત, બીજી પર્યાપ્તિ પૂરી કરે.
તે વાર પછી ત્રીજી અંતર્મુહૂર્ત, એમ ચેથીઃ પાંચમી છઠ્ઠીઃ દરેક મંતમું હું પૂરી કરે.
ક્યિ અને આહારક શરીરી પહેલી એક સમયે પૂરી કરે, તે વાર પછી અંતર્મુહૂર્ત બીજી પર્યાપ્તિ પૂરી કરે.
તે વાર પછી ત્રીજી ચેથી પાંચમીઃ છઠ્ઠી એકેક સમયે પૂરી કરે.
દેવતા પાંચમી છઠ્ઠી. બે એક સમયે પૂરી કરે. . જેને જેટલી પર્યાપ્તિ કહી છે, તેટલી પૂરી કરીને મરશે, તે-લબ્ધિપર્યાપ્ત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org