________________
૧૧૯
પણ ખુલ્લી થઇ શકે નહી’, લાકડાના થાંભલે સે। વર્ષે પણ એક આંકડો કે શીખી શકતા નથી, કેમકે તેમાં કંઈપણ શીખવાની શક્તિ છે જ નહીં, તેથી લાખ વર્ષે પણ તે શકિત બહાર આવેજ નહીં. કેમકે–જાણવાની શકિત તેમાં છે જ નહીં.
માટે આત્મામાં અનેક જાતની શક્તિ હ્રાય છે, પરંતુ તે દરેક શક્તિઓને એસ્કે વધતે અશે કાં બાવી રાખે છે. તેથી જેટલી શક્તિ ઉધાડી હાય, તેટલીજ ચેતનાના બળથી કામ તે આત્મા કરી શકે છે
આ મુદ્દો પણ બરાબર સમજીને મનમાં ઠસાવી લેવે,
૧૪ હવે આત્મા અને તેની શકિતને પ્રકાશને ઢાંકનારા કમરૂપ પડદો છે. પરંતુ એ પડદો શું છે ? એ હવે વિચારવાનુ રહે છે.
૧૫. આત્મા ચાખે અને નિળ હેાય છે. તે નિમળ આત્મા ઉપર નિળ આત્માના પડદો થઇ શકે નહીં., કેમકે-નિર્મળ પદાથ ને નિળ પદાર્થં ઢાંકે, તે તેની કાંઈપણ અસર જણાય જ નહીં. એટલે આત્માને ઢાંકવાને આત્મા નકામા છે.
આઝશ,ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, એ પદાર્થી એવા છે કે-રૂપરહિત છે. એટલે તે આત્માની આ દેખવામાં આવતી શરીર વિગેરે દૃશ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે ની..
એટલે જેમ-પાણીમાં સાકર નાંખીયે, અને સાકર પાણીમાં અણુએ અણુમાં ચડી જાય છે, અને મીઠાં પાણીમાં ગળ્યુ બનાવી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org