________________
!
'
Me
૧૧ આ જગતમાં દરેક પ્રાણીઓના આત્મા એક સરખા છતાં તેની સમજમાં, શરીરની આકૃતિમાં, સ્વભાવમાં, ટેવમાં, જીવનશક્તિમાં વિગેરે અનેક પ્રકારમાં અનેક ફેરફાર દેખાય છે. તેનું મૂળ કાણુ આત્મા ઉપર લાગેલા પડદામાં અનેક પ્રકારની વિવિધતા હાય છે માટે જીવાની પ્રવૃત્તિઓમાંયે વિવિ ધતા દેખાય છે. આ વાત ઘણા દાખલાથી મનમાં ઢસ્યા પછી “આગળના વિષય ખરાબર સમજાશે ( ધણા દાખલાથી બરાબર વિચાર કરવાં.)
૧૨
૧૪
બીજાના આત્માના જ્ઞાન ઉપર જાડો પડદો હાય એટલે તાજી વાત પશુ તેને યાદ આવી શકે નહી.. ગાયના દાખલે તે ઉપર આપ્યા જ છે.
"
બસ, આત્મા ઉપર લાગેલા આ પડદાને કમ કહેવામાં આવે છે. એ કર્યાં અનેક પ્રકારના વિચિત્ર વિચિત્ર હોય છે, તેને લીધેજ આત્માઓના જીવન પણ અનેક પ્રકારના વિચિત્ર વિચિત્ર હાય છે.
દાખલા તરીકે બાળકેામાં સામાન્ય ક્તિ લગભગ સરખી હોય છે. છતાં ૮ વર્ષોંના બાળક ત્રીજી ચોપડી ભણુતા હૈાય છે; અને ૧૨ વર્ષોંના ૭મી ચેપડી ભણુતા હૈાય છે. ૮ વર્ષોંના બાળક ૧૨ વર્ષના થાય ત્યારે ૭મી પડી ભણુતા હાય છે. ૮ વર્ષ ના બાળકમાં ૭મી ચેપડી ભણવાની લાયકાત છે. પરંતુ આઠમે વર્ષે તેની એ લાયકાત ખીલી નાતી. એટલે કે—તે વખતે તેની શક્તિ આત્મા ઉપર લાગેલા કર્માએ દબાવી રાખી હતી. ૧૨ વર્ષ ધીરે ધીરે કાં ઓછા થયા, અને ૭મી ભણવાની શક્તિ ખુલ્લી થઇ.
જો આત્મામાં બધી શકિત ન માનીયે, તે તે ૧૨ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org