________________
૦ અંદરની ઈદ્રિયો : ૦ બહારની ઈદ્રિયો : • ઈદિ જેમાં ગોઠવાયેલ છે, તે શરીરને અવયવ-ઉપાંગ : છે શરીરને તે અવયવ–ઉપાંગ જેમાં ગોઠવાયેલ છે, તે મુખ્ય અંગઃ છે અને મુખ્ય અંગ જેમાં ગોઠવાયેલ છે, તે શરીર.
આટલા સાધનોથી આપણે કાંઈ પણ કામ સમજપૂર્વક કરી શકીએ છીએ.
આમાંનું એક પણું ન હોય, તે આપણે કઈ પણ કામ સમાજપૂર્વક કરી શકીએ નહીં. આમાંની એકે એક વસ્તુ બાદ કરીને વિચારી જુઓ કે—કામ થઈ શકે કે નહીં ? ” ૮ હવે આત્મા અને મનની વચ્ચે કંઈક આડે આવે છે. તે એવું
શું છે? કે–જે આત્માની જ્ઞાનશકિતમાં આડે આવી શકે છે? . . મનની શક્તિની આડે આવી શકે છે ? તેજ પ્રમાણે-મગજ, | શાનતંતુઓ, અંદરની અને બહારની ઇન્દ્રિયો વિગેરેની આડે
આવી શકે છે ? ૯ એ પણ તમારે સમજી લેવું જોઈએ, કે-આખા શરીરની,
મુખ્ય અંગોની, ઉપાંગોની, અંદરની અને બહારની ઈદિની,
- જ્ઞાનતંતુઓની, મગજની, મનની વિગેરે સવની સર્વ | પ્રવૃત્તિઓ અને હિલચાલેનું મુખ્ય મત્યક—શરીરમાં રહેલા
એક અખંડ આત્મા છે, ત્યાંથી પાછી ફરી દરેકની અસર છેવટે તેના ઉપર જઈ પહોંચે છે, અને પછી તેના હુકમ પ્રમાણે દરેકને અમલ કરવો પડે છે. '
જે એવું એક મત્યક ન હોય તો, કાને સાંભળેલું લખવા માટે હાથને કણ પ્રેરણું કરે ? “ગુરુજી એ “લખાવનાર છે. માટે જલદી લખું.” એમ હાથમાં ઉતાવળ કેણુ મૂકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org